SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૦૦ ). શ્રી કમગ ગ્રંથ-વિવેચન. કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્યો રણમાં શત્રુન્ય સામા સ્થિર થઈ ઉભેલા શપુત વીરેના સૈન્યવત્ શોભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે, એમ રાજપુતોનો ઇતિહાસ કળે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મટી શેર કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તેઓ સ્વકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગમાં સ્થિર ન રહ્યા હોત તો મહાશેધખોળ ન કરી શક્યા હોત. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે. તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ ક્રાઈસ્ટને ફાંસીએ ચઢાવે તે પણ ઈશુ ક્રાઈસ્ટ પિતાના વિચારોમાં સ્થિર રહ્યો તેથી તેના મૃત્યુથી તેના વિચારેને સત્ય માનનારાઓ આ વિશ્વમાં ચાલીશ કરોડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેવત્ શૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ હાના બાળકોને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્તમાં ભક્તિધર્મ માનનારી મીરાંબાઈને ભકિતપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણા તરફથી ઓછું સહન કરવું પડયું ન હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરને ખ્યાલ પીવાનો સમય આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવયોગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હેય, બત્રીશ પ્રકારની રસવતીનું ભોજન મળતું હોય, શરીરની આરોગ્યતા હોય તેમજ અત્યંત - વીર્યભર દેહ હોય અને સુરૂપવતી યૌવનવંતી અને હૃદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહામુશ્કેલ કાર્ય છે–તહત કાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાક્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહન અવધવું. આન્તર સ્થિરતાની અસર ખરેખર વાણી કાયા અને કાર્યપ્રવૃત્તિ પર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિના તાપ વેઠવા છતાં અતરથી નિર્લેપ રહી શકાય છે. રાજા પિતાના રાજાના ધમેં સ્થિરતાવડે પ્રવતી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધમેં સ્થિરતાવડે પ્રવતી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમા હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હેય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ પરતુ કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કુદી પ્રાણુતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવ ધૈર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમા ઉપગિથી પ્રવર્તવું જોઈએ. કatવવોના ઉપયોગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy