SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - i કઈ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? (૨૬૯ ). ~~ ~~~ ~ ~~ ~~~~ ~ ~ ~ ~~ ~ અલ્પષ મહાલાપ્રવૃત્તિ દષ્ટિએ ધર્મોપદેશ દીધું હતું. ધર્મના પ્રવર્તકે અલ્પષ મહાલાભપ્રદણિદ્વારા ક્ષેત્રકલાનુસારે તત્સમયવતી મનુષ્યની દશા અવેલેકીને ધર્મ પ્રવૃત્તિમા પ્રવૃત્ત થાય છે. સમ્યગુણિમાનું જ્યારે સમ્યગુણિયેગે અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદયનુસારે અલ્પષ અને મહાલાભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગ્દષ્ટિએ નિર્ધારિત અને મિથ્યાદયા નિર્ધારિત અલ્પષ અને મહાલાભ પ્રવૃતિનું સ્થૂલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમષ્ટિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાર્મ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પષ અને અલ્પહાનિ જોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતા વિશેષ આત્મગ પ અને અઅન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય ફેરવે તેના કરતાં કાલાનુસાર સર્વેને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવીને ધર્મની સર્વ વ્યાપકતાથે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમોગુણધર્મ માનનારાઓ રજોગુણ અને તમોગુણુવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જ્ય મેળવી શકાય એવી અલ્પષ અને મહાલાભપ્રદદષ્ટિએ ધર્મપ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણવિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના ચિરસ્થાપિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પષ અને મહલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિષ્યમાં પશ્ચાત્તાપ અને દુખપાત્ર ન થવું પડે. સામાજિક પ્રિત્ય, સંઘ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકેએ અને ધમરાધકેએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્તકે સર્વજનહિતકાર અને કસેવા પ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અલ્પષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમા ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે સમાજસેવા કુટુંબસેવા દેશસેવા રાજ્યસેવા આદિ અનેક સેવાધર્મપ્રવર્તક સૂત્રે ઉપદેશે અને આચારવડે ધર્મ. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવર્તી, પ્રવૃત્તિ માર્ગીઓને ધર્મ પ્રતિ પ્રેમ આપી શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદક્ષેએ લક્ષ્ય અને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ આવશ્યક સાનુકૂળ વિશ્વજીવનવ્યવહાર પ્રવૃત્તિમાર્ગની સાથે ગૃહસ્થ મનુષ્ય આવશ્યક સાનુકુલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે, અને તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે ધર્મના સૂક્ષ્મ તત્તનું રહસ્ય અબેધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યકતાને ધર્મગુરુઓએ સ્વીકારી.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy