SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૨૭૦) શ્રી કર્મચાગ ગ્રથ-સવિવેચન. ~ ~ ~ ~~ ~ ~~~~~~~~ ~~~ ~~~ ~ ~ ~ આલસ્યવિકથા વગેરે દેને ત્યાગ કરીને ધર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુએ ધર્મપ્રવૃત્તિની એવી રીતે અપ્રમાદશાએ પ્રગતિ કરવી , જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણ ધર્મ પ્રવૃત્તિ માટે સતેષ રહે અને જરા માત્ર ખેદ ન રહે વ્યવહારનયની અપેક્ષાએ અલ્પ અલ્પહાનિ અને પુયસંવરનિર્જરાદિની મહાલાભવાની પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુંકત વિચારનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અલ્પષ અને મહિલાભપ્રદ આંતરિક ધર્મવૃત્તિ દ્વારા ઉપર્યુકત વ્યાવહારિકનેક્ત બાહ્યવરૂપ અવબોધવું કે જેથી એકાન્તનયંપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચયનયથી બાહ્યધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ અવધીને અભિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી” અંચલ પિવૃતિ કરવી કે હું તથા િવ ા સાઇથોનિ એ સૂત્રને સંચારમાં મૂકયું ગાણુ શકાય. અલ્પષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું જૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાસુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી, અએવ પરિપૂર્ણ નિવૃત્તિની દેશાઓ ન પહેચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂર્ણનિgૉ પ્રારા પ્રવૃત્તિવાને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ તે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ, ત્યજાય છે ત્રદશગુસ્થાનપર્યત સગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધર્મે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યને આચરવી પડે તેમ કહેવાનું શું? અથત કંઈ નહિ. પ્રવૃત્તિમાન ભાવ્યતા રિતે એ પ્રમાણે જે સ્થન કર્યું છે તે વારંવાર વિચારવા અને અનુભવ કરીને નિર્ણ કરવાગ્ય છે. પ્રારબ્ધ કર્માનુસાર સર્વજ્ઞ તીર્થકરોને ઉપદેશદાનપ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું ? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્મોનુસાર તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનને શ્રેય માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધમર્થ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી જ yો વિના સૂત્ર કથિત કરજે પૈકી ઘણી ફરજોમાથી વિમુક્ત થઈ શકાય છે જે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy