SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ---------- અલક શ્રી મ ચૈાગ ગ્રથ-સવિવેચન, ( ૨૬૨ ) જીતકલ્પ વગેરેમા સાધુ અને સાધ્વીને અલ્પદોષો અને મહાલાભા થાય એવી ધર્મપ્રવૃત્તિયેા જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મોટી નદીએ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પદોષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીને સ્થલિ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવાધીને ભરવરસાદમાં સ્થ`ડિલ જવાની રજા આપી છે તે પણુ અલ્પદોષ અને મહાલાભ અખાધીને આજ્ઞા આપવામા આવી છે એમ ગુરૂગમથી અમાધવું. સાધુએ અને સાવીએને અપવાદમાગે અનેક ધર્મપ્રવૃત્તિયાને આચરવાની છેદસૂત્રેામા આજ્ઞા આપવામાં આવી છે તે પણુ અલ્પદોષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સૌંદ્યયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિયેયમાં પદેષ અને મહાલાલ અવખાધા. રથયાત્રારૂપધર્મપ્રવૃત્તિમા અલ્પદોષ અને મહાલાભ અવધવા. અનેક જિનમદિશ બનાવવામાં અલ્પદોષ અને મહાલાલ સમજવા, આચાર્ચીને ધસ રક્ષા અને સંઘાદિ રક્ષાથે અપવાદમાગે જે જે ધર્મ કર્તન્ય પ્રવૃત્તિયાની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પદોષ અને મહાલાલ સમાયલે જાણીને શાસકારાએ કરેલી છે એમ અવઞાધવું, શ્રીભદ્રબાહુસ્વામીએ સંઘની આજ્ઞા આદેય માનીને મહાપ્રાણાયામ ધ્યાનમા કંઇક ખલેલ પાડીને શ્રીસ્થલભદ્રાદિ સાધ્રુવને પૂર્વની વાચના આપી તેમા સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સધને મહાલાભ અવાધવા, તેમજ આપત્તિકાલે શ્રીસ ઘને જેનામાં જે શક્તિ હાય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તત્સમી તે જે જે આજ્ઞા કરે તેમા અલ્પદોષ અને મહાલાલ અવમેધવેા. શ્રીઆચાય, પ્રભુ સ્વ ગુછીય સાધુ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી અપવાદમાર્ગે જે જે પ્રવૃત્તિયા કરે તેમા અલ્પદોષ અને મહાલાલ અવોધવા. શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણે આગમાને પુસ્તકારૂઢ કર્યાં તેમાં અલ્પદેષ અને મહાલાભ અવધવા. જો શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમાને પુસ્તકારૂઢ ન કર્યાં હોત તેા જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યના નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હાત તા સૂત્રેાના આશયે અવમેધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શકત, પણ તેમણે અલ્પહાનિ અને મહાલાભના નિશ્ચય કરીને નવાંગા પર વૃત્તિ લખી, પ્રાયશ્વિત્તાદિ શાસ્ત્રો રચવામાં અલ્પદોષ અને મહાલાલ વખાખીને પૂર્વાચાર્યાંએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મ સામ્રાજ્યના નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પદોષ અલ્પહાનિ અને મહાલાલ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જામાત્ર આંચકા ખાવા એ ધર્મના નાશ કર્યાં ખરાખર છે એવું અખાધીને ગીતાદૃષ્ટિએ ધર્માંસ રક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાએથી આચરવી; સરકારી કાયદા રચવામાં અલ્પદેષ અલ્પહાનિ અને રાજ્યશાન્તિ રાજ્ય સુવ્યવસ્થા પ્રજાપાલનાદિ અનેક લાલાને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામા—ભંડારમાં સતાડાવ્યા તેમાં અપ ઢોષ અને મહાલાલવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમા પ્રવૃત્ત થયા હતા એમ અવબાધવુ --- 5 -----
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy