SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અ૫ દેશ અને મહા લાભમા આચરણ કરવું (૨૬૧ ) થઈ શકાય. પિતાના કરતા ઉચ્ચ અધિકારી મનુષ્યની ધર્મપ્રવૃત્તિ ખરેખરઉચ્ચ હાથે અને તે કરવાને પિતે લાયક ન હોય અને પિતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્ય કરતા લઘુ હોય પરંતુ તેમાં પ્રવૃત્ત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પતે હોય તેમા તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હોય તે તેને ત્યાગ કરવો તે અધર્મ છે. સ્વાધિકાર જે ગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. જે વિનં ર થ મચાવ૬. એને ઉપર્યુક્ત ધર્મપ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે છે તે સમ્યગૂ ઘટી શકે છે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પર પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એક્યમા સાહાટ્યકારી હોવી જોઈએ એવી દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિનું શાસ્ત્રોમા કથન કરવામા આવ્યું છે, કે જેથી સંઘ દેશ જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિરોધ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગ્રહથધર્મ પ્રવૃત્તિમા અને સાધુધર્મપ્રગતિકારક સાધુણ્યપ્રવૃત્તિ-કઈ કઈ રીતિએ અને કયા કયા અશે પ્રગતિત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ જરdvappએ અવધીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે જે કાર્યોમાં અલ્પદ અને મહાલા સમાયેલા હોય અને જે કાર્યો ભવિષ્યમા ધર્મલાભ માટે હોય તેને સર્જન કરવા જોઈએ. ગૃહ પ્રભુની ધૂયદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમા દેષ કરતા ભાવસ્તવપ્રસંગે ઘણું લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમા અલ્પદ અને મહાલા હોવાથી સજ્જનોએ તેવી ધર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરને ભાગ ઘણે હોય તેવા કાર્યોને ગૃહએ કરવાં જોઈએ. દેવતાઓ શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમા અલ્પદેવ અને મહાલાભ છે. વ્યષ્ટિપર ગર૭૫રત્વે સામ્રાજ્યપર અને સંઘપરત્વે અલ્પષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સર્જન કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમા તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદય અને મહાલાભ અવબેધ. શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષા પગ તળે કચરી નાખે તેમાં પોતાને અને સંઘને અલ્પષ અને મહાલાભ જાણુ. શ્રીકાલિકાચાર્યની બેન સરસ્વતીને શ્રીઉજ્જયિની નગરીના રાજા ગદૈભિલ્લે પિતાના જનાનખાનામા નાખી તેથી શ્રી કાલિકાચા અનાર્ય દેશોમાંથી સાડીઓને (શાને) બોલાવી ગર્દભિલ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાવ્યું તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમા અલ્પદેવ અને મહાલાભ અવધ. નિશીથચૂર્ણમાં એક વાત આવે છે, કેટલાક સાધુઓને ગરછ કેકા દેશમા એક પર્વતની ગુફામાં રહ્યો હતે. ગાચાર્યે સર્વ સાધુઓને ત્યાઘાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાનાં દ્વાર પાસે મૂ તેણે રાત્રીના ત્રણ પહેરમાં ત્રણ વાઘને દંડવડે હરયા તેમાં અપ્રદેશ અને મહાભ અવધો. બૃહકલ્પવૃત્તિ વ્યવહારવૃત્તિ નિશીથQી અને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy