SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૦ ) શ્રી કર્મચાગ ગ્રંથસવિવેચન ' : તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિકા ખાધાતી નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માગે ધર્મપ્રવૃત્તિના નિશ્ચય કરીને જે મનુષ્યા ધર્મપ્રવૃત્તિને આદરે છે તે સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી એમ સંવત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણેા મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ ખને છે, જે પ્રવૃત્તિ વસ્તુત. સ્વાધિકારે સ્વાન્નતિકારિકા છે તે શુભ અવધવી; પરન્તુ જે સ્વાધિકારે સ્વાન્નતિ ન કરનારી હાય- તે જગષ્ટિએ' વા શુભષ્ટિએ શુભ હાય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિના ઉપયોગન હાવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અખાધવી ધર્મ માર્ગ પ્રવૃત્તિયાનું દ્રવ્યક્ષેત્રકાલભાવે તેના ભૂલાફેશા કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્યક્ષેત્રકાલભાવે ધર્મ માર્ગ પ્રવૃત્તિચાનું સ્વરૂપ અવમેધવાની આવશ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. આવશ્યક ધર્મ માર્ગ પ્રવૃત્તિયાને પ્રતિનિ નિયમસર' આચરીને આત્માની ઉત્ક્રાતિ કરવી જોઇએ કે જેથી સંસારમાં. સ્વપ્રગતિ સ્વાસ્તિત્વસ રક્ષક ખીજકાનુ" સદા ચિર સ્થાયિત્વ રહે, કઇ કઇ ધર્મ માર્ગ પ્રવૃત્તિયાની સ્વમાટે આવશ્યક્તા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને. સુધારાવધારા કરવા કે' જેથી સ્વાન્નતિમાં ન્યૂનતા રહે નહીં, નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશકિતયાને ખીલવવી જોઇએ, ધર્મ માર્ગ પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થતાં કેદ્રિ ગમે વિધ્ન નડે તે તેના સાસુ થઈ સાહાય્યક સાનુકૂલશક્તિયાથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિષ્ઠિન પ્રવત વાથી ધર્મ માર્ગ પ્રવૃત્તિયેાગ્ય બની શકાશે, ધર્મ માર્ગ પ્રવૃત્તિના રણક્ષેત્રમાં શ્રીવીરપ્રભુ શ્રીહરિભદ્રસૂરિ સિદ્ધસેન દિવાકર હેમચન્દ્ર ઉપાધ્યાયજી અને વેદાન્તદર્શનીય કુમારિલ ભટ્ટ શકરાચાર્યે રામાનુજાચાર્ય અને વધુભાચાય ની પેઠે ઘુમવુ જોઇએ. - વેદાન્તવંશનીય વિવેકાનન્દ રામતીર્થની પેઠે ધર્મમાળ પ્રવૃત્તિમા ઘુમવુ' જોઇએ, ધર્મ માર્ગની સંકુચિત પ્રવૃતિયાને અનેકાન્તદૃષ્ટિવર્ડ ધર્માંના સત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધમ પ્રવૃત્તિયાનાં જે-જે અંગા સઢ્યાં હોય તે તે સડેલાં અગાને સુધારવા જોઈએ; પરન્તુ ધર્મ પ્રવૃત્તિયાના માશ ન થાય એવુ' ખાસ લક્ષ્ય રાખવુ જોઈએ. ધર્મ પ્રવૃત્તિયાના આન્તર અને માહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવધાવવુ જોઇએ-એવી · ધર્મ પ્રવત કોની ફરજ છે અને એ ફરજમા પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ 'ખાસ'' લક્ષ્યમાં રાખવુ જોઇએ. આત્મખલ સ્ફેરવીને અને ધર્મપ્રવૃત્તિયાની પરિસ્થિતિથી વિન્ન થઈને સ સ્વાર્પણુ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષ ષ્ટિએ ધમ પ્રવૃત્તિયાની પરસ્પર સંબધતા અવિરાધતા અને મહત્ત્વતા અવબાધવી જોઈએ કે જેથી કોઈ પણ મનુષ્ય સ્વાધિકારે જે કંઇ ધર્મ પ્રવૃતિ કરતા હાય તેને અન્ય કરતા પાતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન 95
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy