SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - આચારમાં ફેરફાર શામાટે થયા ? (ર૬૩ ) શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાલને પ્રતિબંધવામા અલ્પષ અને મહાલાભવાની પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબંધવામાં અલ્પષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુપ બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરઘોડા ચઢાવીને સમવરણમાં નાટક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલ્પષ અને મહાલાભ ખરેખર દેવતાઓ અને રાજાઓ વગેરેને થતું હોવાથી શ્રી મહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિમા મૌન સેકયું હતું અર્થાત ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિને નિષેધ કર્યો નહોતે. ધર્મોદ્ધારક મહાત્માઓએ દેશકલાનુસાર જગહિત પર અલ્પહાનિ અને મહાલાભ તેમજ વવ્યક્તિ પરત્વે અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિને ભૂતકાલમાં સેવી છે. વર્તમાનમાં તેઓ સેવે છે અને ભવિષ્યમાં તેઓ સેવશે. જગજીવનું કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિઓ જે જે કરવામાં આવે છે તેમા અલ્પદોષ અને મહાલાભ હોય છે જ; ધર્મપ્રવૃત્તિના મૂલ ઉંડા છે એમ સૂમ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિથી અલ્પષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિને સેવવા લક્ષ્ય દેવું જોઈએ, જે જે પ્રવૃત્તિથી ભૂતકાલમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પષ અને મહાલાભ થયે હોય પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મપ્રવૃત્તિથી અલ્પષ અને મહાલાભ વસ્તુત વર્તમાનમાં ન ને હાથ અને ભવિષ્યમા ન થવાને હોય તેમાં વર્તમાન અને ભવિષ્યમા અલ્પદોષ અને મહાલાભપ્રદ દષ્ટિએ સુધારાવધારે કરે જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આસ્થાની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પદેવ અલ્પહાનિ અને મહાલાભની દૃષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવબોધવું. ઝાલીનું ધારણુ કરવું, રજોહરણમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામા ચઉદ સવમ વા અમંગલિક રાખવા, તપણીઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા. ચલપટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતા કંઈ નવ્યવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારાવધારો ખરેખર પૂર્વાચાર્યોએ કરેલ છેતેમાં અલ્પષ અને મહાલાભની દૃષ્ટિએ તે તે સર્વને વિચાર કર શ્રીતીર્થકરની પશ્ચાત જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમા અલ્પદોષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહા લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારવધારે કરે તે તીર્થકરની આજ્ઞાવત્ તે તે ધર્મપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ ભૂતકાલમાં જે જે દેશમાં જે જે જેના કાથદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારાવધારા કરવાની જરૂર પડે છે અને અભ્યદેવ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમા અલ્પષ અને મહિલાને દેખવામા આવે છે તે પ્રમાણે ધર્મસામ્રાજ્ય શાસનપ્રવૃત્તિમાં વર્તમાન અને ભવિષ્યમાં અપર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy