SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૪ ) શ્રી કમ યાગ અથ-વિવેચન, F ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થોંપર થનારી ઇષ્ટતા પ્રિયતા અને અહું મમત્વબુદ્ધિ છે. સાંસારિક પઢાkપરથી ઈષ્ટપણું ટળી જાય છે તે લાભ પરિણામની મંદતા પડી જાય છે. અને તે અંતરમા અનુભવાય છે. સાસારિક પદાર્થોમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થોં મેળવવા લાભ પરિણામના પ્રાદુર્ભાવ થાય છે. માન કીર્તિ પ્રતિષ્ઠા સપત્તિ સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લેાભપરિણામના પ્રાસઁવ થાય છે. લાભપરિણામના પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઈષ્ટત્વ પરિણામ પ્રકટે છે અને તેથી અનેક પ્રકારના મન વચન અને કાયાથી વ્યાપારા કરવા પડે છે. મન વચન અને કાયાનું લેાભયાગે પરભાવમા વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુદ્ગલ કન્યના દાસત્વના સ્વીકાર કરવા પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરાડે ચેાજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુએ પેાતાની નથી, આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવુ પડે છે અને જ્ઞાનીએ રાગદ્વેષના ત્યાગ કરીને આહારાદિનું શાસ્ત્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીએ સૂ′′ચાગે આહારાદિ વસ્તુઓનુ ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મુખ્યવિદ્યા પુસો-મૂિિરત્રક સુસ્ત મૂર્છાને પરિગ્રહ કથ્યા છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમા મૂર્છાના પરિણામ થાય છે અને તેના ચાગે અનેક પ્રાણીઓની હિં′સા કરવી વગેરે અનેક પાપસ્થાનકો ભાગવવાં પડે છે. ચક્રિ લાભમૂર્છાના પરિણામ વર્તે છે તે ખાદ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપશુ પ્રાપ્ત થતું નથી. મૂર્છાલાભ પરિણામ દ્ઘિ હૃદયમાં નથી તે ખાદ્ય વસ્તુઆ કે જેમાં ઈષ્ટત્વ પ્રિયત્ન મમત્વ માનીને દુનિયા મંધાય છે ત્યા બંધાવાનું થતું નથી. આત્મજ્ઞાની પાતાંના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ ક સુખપ્રદત્વ દેખતે નથી; તેથી તે શરીરાદિ જડવસ્તુઓમાં લાભ ધારણ કરતા નથી, જગમાં ધનધાન્યાદિક જડવસ્તુને લક્ષ્મીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યંત ફાઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લેાભથી વર્તમાનકાળમા કોઇને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નક્કી માનીને લાભ પરિણતિનો ત્યાગ કરવા જોઈએ. શરીરસ'રક્ષણુ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુએ વિના કાઈ પણુ જીવને ચાલતુ નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરૂ છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓના લાભ કરવા. લાભવૃત્તિ વિના પણ વસ્તુને સંગ્રહી શકાય છે. લાભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુએદ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત લેાભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રયોજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપયેગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઇએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ એ જીવનપ્રવૃત્તિના નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીવાના જીવનમાં વિા નાખી નાહક સતીષી અની વિશ્વજીવન ત્ર્યવસ્થાના ઘાતક થવુ" એ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy