SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૮ ) શ્રી કચેંગ ગ્રથ-સવિવેચન, . 2 - છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યુ નથી એમ અવધવું." અધ્યાત્મ પનિષમાં કથ્યુ છે કે—ધર્માધિ માન માવાન, "ય આમથવસ્થતિ । તન સ્વામાવિર્ક સર્વ ન યુદ્ધુ પરમાત્મનઃ ॥ આત્માનું ધ્યાન ધરવાના કાળે આત્માની સાથે લાગેલા કાઁપાધિકૃત ભાવેશને આત્મામાં અધ્યવસિત ન કરવા, ફકત તે વખતે સેાડહ તત્ત્વમસિ આદિ શબ્દવાથ્ય અનેકાન્ત ભાવાર્થની ભાવનામા તન્મય ખનીને તેના એટલા બધા હૃદયમાં દેઢ સૌંસ્કારી પાડવા જોઇએ કે જેથી આત્મામાં અન્ય કાઇ વસ્તુને અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ ધ્યાનકાર્ય અન તણેાપચેગસાધ્ય છે એમ અવધવુ જોઈએ. આત્માના ગુણુ પર્યાય પર અન`તગુણુ શુદ્ધ પ્રેમ લાગવેા જોઇએ. આત્માની ઉપર એટલે બધે પ્રથમાવસ્થામાં પ્રેમ લાગવા જોઇએ કે જ્ઞતની વાતો દુનિયાનો સવ સૂરુ થયે જ્જ ચાર્ ર્રા; સુંધિ સુધિ સ્તુદ્દિના ઉદ્ગારા વિના અન્ય ઉારા કાઢવાનુ રુચે નહીં. આત્મારૂપ પરમાત્મપ્રભુવિના કોઇ અન્ય વસ્તુ રુચે પશુ નહીં અને આત્મરૂપ પરમાત્મ પ્રભુ પર પ્રેમલક્ષણા ભક્તિદ્વારા એટલું બધું પ્રેમતાન લાગવું જોઈએ કે જ્યાં ત્યાં જડ પદાર્થાંમાં આત્મરૂપ પરમાત્મપ્રભુની ભાવના પ્રગટ્યા કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્મા દેખવાના દૃઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વય જ્ઞાનાદિણાએ પરમાત્મા થાય છે અને એ ખામતના નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સદેહ કરવા જેવું નથી. આત્મારૂપ પરમા ત્માની ભાવનાના ખ્યાલ સ્વામા આવે એટલા બધા ભાવનાના દૃઢ સસ્કારી પાડવા જોઈએ અને ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિધ્નાને જીતવા જોઈએ. જ્યારે સ્વસામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગૃત્ રહે ત્યારે જાણવુ કે હવે મારા ત્મા સ્ત્રશુદ્ધ ધર્મ સમ્મુખ થયા. પ્રાસસાધન સામગ્યા વ્યવહાર અને નિશ્ચયત આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાય છે એમ “ભવ્યજીવાએ સમ્યગ્ અવખાધીને થાશક્તિ સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમા સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સયમાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મસ્વરૂપ કે જેને અનુભવવસ્તુતઃ હું' તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે–તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં યાગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાખી પ્રાપ્ત થાય છે. તે જડ પદાર્થાની તૃષ્ણા હાય તા આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગનકુસુમવત્ અવધવી, શબ્દ રૂપ રસ અને ગંધાદિક વિષયામાંથી સાનુકૂળ અને પ્રતિકૂળ વૃત્તિના સહાર કરીને આત્મવરૂપમાં લીન થવાથી પરમાત્માના અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગમાં સર્વ પદાર્થોમાં ભિન્ન ભિન્ન જીવેાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકૂળત્વ અને પ્રતિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy