________________
નિજ ફરજ શું છે?
(૧૪૭).
માં ફરવાને અને તેને દેખાવાને હક છે પરંતુ તેમાં આસક્ત થવાથી કઈસુખ પ્રાપ્ત થતું નથી, ઊલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તરમા અનુભવવાની જરૂર છે. આસતિથી જે મનુષ્યો સંસારમાં વક્તવ્યને કરે છે તે મનુષ્યો વક્તવ્યમાં ઉચ્ચ સાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેઓ બ્રહ્માંડસ્થ મનુષ્યોને તથા અન્ય પ્રાણીને પણ આસક્તિભાવના વાતાવરણની અસર કરીને તેઓનું બુરું કરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતું નથી, પરંતુ આતિથી તે આત્મન્નિતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતા પણ જરામાત્ર ગભરાતા નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતા જાણે પરવારીને બેઠે હેય એ જણાય તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકાર જે કાર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી સેવકની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઇ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર ર્તવ્યને કરવાથી એક્ઝાતની વિશ્વમાં કર્માદિયેગે પ્રાપ્ત કરેલી સેવની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ શું? વસ્તુત વિચાર કરવામાં આવે તો તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જામાત્ર અવકાશ મળતો નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસેટીએ ચઢેલાં અને છેદતાપથી પસાર થતા સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આન્તરિક દ્રષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુભવવું; આસામનુષ્ય જે કર્તવ્યર્મપ્રવૃત્તિમાં આત્મભોગ આપે છે તેનાં કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકારે વક્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે અંત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશક્તિઓને પણ સારી રીતે ખીલવી શકે છે. આસક્ત મનુષ્ય કઈ પણ સ્વાર્થથી પ્રવર્તે છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મગ આપતા સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસકિતથી બંધાઈ જઈ આગળની દશાને પ્રાપ્ત કરી શક્ત નથી. અને શબ્દાદિક વિષયોની આસક્તિમાં શ્વપ્રવૃત્તિની મહત્તા અવબોધે છે તેથી તે વક્તવ્યના વાસ્તવિક પ્રદેશોમાં વિચરી શક્તો નથી અને ચિત્તની આસક્તિ જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શેકષ આદિ દેને વશ થઈને અન્યજગત જાને તુચ્છ દૃષ્ટિથી દેખીને વાત્માની પરમાત્માને ખીલવવામાં મહાવિઘ્ન ઊભાં કરે છે અનાસક્ત મનુષ્ય તે માત્ર સ્વર્તાયફરજને પૂર્ણ કરવામાં લક્ષ્મપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શબ્દાદિક વિષયોની આસક્તિ માટે ખાસ પ્રવૃત્તિ ન કરતા હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિયોગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલુંજ માત્ર