SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - ( ૧૦ ). શ્રી કગ ગ્રથ–રાવિવેચન. ~~~ ~-~~~- 1 •••• - - - - - - - - - - --- -- --- જે મનુષ્ય સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિને ખીલવી શકે છે. આત્મશક્તિની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાચોગ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિની અનેક ફરજોમાથી પસાર થાય છે તે જ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણેની પરિપકવ દશાને અનુભવ કરનારે થાય છે એમ અવધવું. સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય ની ફરજને બજાવવાની સાથે અન્તરમા શમ ધારણ કરવાથી પિતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઈ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હોય તે તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વક્તવ્યગ્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિને સેવવાની હોય તેઓને ત્યાગ કરીને નિષ્કિય જેવા બની અનેક ગુણોના ભાજનભૂત અને અનેક દેના ઉપશામક તરીકે પિતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરંતુ જ્યાં સુધી અમુક કારણે ન મળ્યા હોય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય ત્યારે ખરેખર શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી સમભાવની દશા ખરેખર અન્યભવમા પણ ઉપશમત્વના સંસ્કારો વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય યોગ્ય કાર્યપ્રવૃત્તિને આદરે છે તે સ્વીકાર્યમાં અવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્યપ્રવૃત્તિમા પૂત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સઘમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિની પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સવકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુ સાધ્ય કાર્યને અન્ત સુસાધ્ય કરી શકે છે; દુખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમા ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણુતે પણ ઉદ્યમને ત્યાગ કરતું નથી તે પ્રાતે સ્વીકાર્ય સિદ્ધિની વિજયતા પ્રાપ્ત કરી શકે છે. પ્રબલવિરુદ્ધ સગોમાં પણ જે મનુષ્ય જેટલો બને તેટલે ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મચ્ચે રહે છે તે અને સહસ્ત્ર ધન્ય વાદને પાત્ર બને છે. સ્વકાર્યસિદ્ધિને મુખ્યાપાર ઉદ્યમ પર છે. અતએ વિચારદીર્ઘપરંપરાસ્ત્રી માત્ર ન બનતા વિચારની સાથે ઉદ્યમને સેવા કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલચનો નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મન આલસ્યમ સ્વજીવન નિર્ગમન કરે છે. તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું ' પા૫ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપ બને છે. જે દેશીયમનુષ્ય મજશેખમા મસ્ત બને છે તેઓ સ્વદેશી અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે. અનુદ્યમી મનુષ્ય અનેક પ્રકારના માનસિક પાપને એવી શકે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy