SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પૂર્ણાત્સાહની મહત્તા ( ૧૧૯ ) અવખાધવુ કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વચેાગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી ખચી શકાય છે અને પ્રગતિમાર્ગોમાં પૂવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્ટૂની પરિપૂર્ણ કિસ્મત આકી શકાતી નથી. આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિમા અને જન્મ જરા અને મરણના પ્રપંચામાંથી છૂટવાને આત્માના વાસ્તવિક વિવેક પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વયાગ્ય પ્રત્યેક કાર્યને વિવેકપુરસર કરે છે–તે મનુષ્ય જ્યાં ત્યા આત્માન્નતિના ક્રમને અગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમા આગળ વહે છે. વિવેકપુરસ્સર સર્વ કાર્ય કરવાના અભ્યાસ સેવવાના ઉપચેગ ધારણ કરવા જોઇએ કે જેથી અનેક પ્રકારની આપત્તિયામાથી બચી શકાય અને જ્ઞાનદર્શનચારિત્રધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વચેાગ્ય કમ પ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણુની જરૂર છે તેમ સ્વયેાગ્ય કર્મ પ્રવૃત્તિના અધિકારી થવાને પૂર્વીલ્લાદની પણ અત્યંત જરૂર છે. પૂર્ણાત્સાહવર્ડ ચુક્ત કર્મચાગી મનુષ્ય સ્વકાર્યમા આત્મિકમળ પ્રગટાવીને પ્રયત્ન કરે છે. પૂર્ણાત્સાહવર્ડ આત્માની પ્રવૃત્તિમા અદ્ભુતશક્તિ પ્રકટે છે પ્રથમ તેા ઉત્સાહથી કર્તવ્યકાની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્યપ્રવૃત્તિમા પૂર્વાંત્સાહી મન સ્વયમેવ અને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પેાતાના આત્મા સાક્ષી પૂરે છે. સ્વયાગ્યન્ય કાર્યપ્રવૃત્તિમા જે જે મનુષ્યેએ પૂર્ણાત્સાહથી ભાગ લીધા હાય છે, તેઓએ અવશ્ય સ્વરજની પૂર્ણતાકારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. હે મનુષ્ય ! તું સ્વયાગ્ય કાર્ય પ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામા પૂર્ણત્સિાહને ધારણ કર. હું મનુષ્ય, હારી સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીય પૂર્ણાત્સાહ પર રહેલા છે. પૂર્ણાત્સાહ એ જ શુભ કાર્ય પ્રવૃત્તિમા આન્તરિક મગલ અવધવુ શ્રીપાલરાજાએ પૂર્ણાત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્યા હતા. પ્રત્યેક સ્વકાર્ય પ્રવૃત્તિને પૂર્ણાત્સાહથી આદરતા તેમા અવશ્ય વિજય મળે છે. અતએવ સ્વચૈાગ્ય કાર્ય પ્રવૃત્તિના અધિકારમા પૂર્ણત્સિાહ ધારણ કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહ વિના કાર્યપ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપપાત્ર અને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચાહાણે પૂર્ણાત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂર્ફોત્સિાહ વિના પ્રવૃત્તિ કરી હતી એ જ તેની અસ્તદશાનું ચિહ્ન હતું. અતએવ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ આર ંભવી જોઇએ, કાર્યપ્રવૃત્તિના અધિકારી જેમ પૂર્ણાત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવમાધવે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામા ક્રમ રાખવાની શક્તિ નથી જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક ખાદ્યસ્વક વ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે, મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના માનના માયાના લાભના, સ્વાર્થના, મમતાના સ્વપૂજાના કીર્તિના ભયના દ્વેષના અને નામરૂપ મેહના વિકલ્પસ’કલ્પે શમાવીને ૧.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy