________________
-
-
-
* શક્તિમતની કિંમત.
( ૧૧૫)
ખ
जगत्मा जीते शक्तिमन्त. જીતે શકિતમન્ત, જગતમાં જીતે શકિતમા; નિર્બલ પામે અન્ત.
જગતમાં, કાયિક વાચિક શકિતથીરે, દુર્બળવર્ગ છતાય, વ્યષ્ટિમા સત્તાવડેર, સ્વતન્ત્ર છવાય, જગતમાં ૧ તત્રત્રના બળથકીરે, સ્થૂલ વિષે જય થાય; માનસિક મંત્રાવરે, સત્તા વિશ્વ સુહાય. જગતમાં. ૨ કાય બળે કેશરી જુઓરે, વનમા કરતા રાજ્ય; નહાનાં પક્ષી પર જુઓ, રાજ્ય કરે છે બાજ જગતમાં. ૩ સર્વ શક્તિ ભેગી થતા, સાપે જગ રહેવાય; પૃથફ શક્તિ સહુ થતાંરે, નહિ અસ્તિત્વ રખાય. જગતમ. ૪. બળ વિના શી બહાદુરીરે, નિર્બલ મૃતક સમાન; ક્ષીણ બળે બહુ જાતનારે, રહા ન નામ નિશાન જગતમાં, ૫ મેળવવી સહુ શક્તિરે, એ છે સાચે ધર્મ, ધર્મ શરાને જાણોરે, નિર્બલ કહે ના શર્મ. જગતમાં ૬ રશૂલ વિશ્વ પર ભેગર, સત્તા સબળા લોક, નબળા જન કચરાય છેરે, પાડી મોટી પાક જગતમા. ૭ સત્વગુણી કબુતર જુઓરે, પામે બાજથી નાશ; જુઓ મગર જલમાં કરેરે, માછલીઓને ત્રાસ. નિજ રક્ષણ શક્તિ વિનારે, બને તે માનવ દાસ, સત્તા વિણુ માનવ અરેરે, ધર્મ ન રક્ષે ખાસ જગતમાં. ૯ શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના ક્યા માન ? શક્તિ વિના કયા બેલવુર, શક્તિ વિના શું દાન. જગમા. ૧૦ સર્વ કળાઓ શક્તિની ખીલવતા જન જે; વિશ્વ વિષે જીવી શકે, પામે અન્યથા છે. જગત્મા ૧૧ શકિતદેવી પ્રકટાવતારે, હવે નહીં જગનાશ, વાતિવરક્ષણવડેર, પામે શર્મ વિલાસ. જગતમાં. ૧૨ કાંટાની વાડકીરે, ખેતર-રક્ષા થાય; રક્ષક વાડ વિના અહે, ખેતર કેવુ જણાય! જગમા ૧૩ ધર્મક્ષેત્ર સ રક્ષવારે, શક્ત જનેની વાડ; કરતા ધર્મ છવી શકે, સમજે શક્તિની આડ. જગતમાં. ૧૪