________________
--
-
-
-
-
-
-
-
-
'(૧૧૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
* જે મે જૂદા તે બન્ને રાજી સ્વવીરતા અર્થાત્ સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમન્તથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શકિતનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વ સંરક્ષા કરી શકાય છે. આત્મશકિતની વૃદ્ધિ કર્યા વિના લૌકિક સામ્રાજ્ય જાહોજલાલી અને ધાર્મિક સામ્રાજ્ય જાહોજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અએવ નીચે પ્રમાણે શકિત સંબધી કાવ્ય કથાય છે.
ત્તિ વધારે મા-શક્તિ વિના ન નીવાતું.” શકિત વધારે ભાઇ, શક્તિ વિણ ન છવાતું; જયા શકિત યા રાજ્યરે, નબળું પ્રાણી રી માતુ. શકિત. તન મન શકિત વૃદ્ધિથી, માર કા ન ખવાય; વકતૃત્વ શકિતથકી, સારૂં સમજાવાય; શકિત વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતુ. શકિત. ૧ જ્ઞાનાદિક શકિત વિના, માનવ ઢોર સમાન; પરતાબામા રહી કરી, માનવ ઠેર સમાન; શકિત વિના પરતંત્રતારે, થાતુ નીચથી નાતુ. શકિત ૨ જનની જન્મની ભૂમિને, લજવે શકિતહીશું; લજવી જનની કૂખને, થાવે જગમાં દીન; આત્મ શકિત વિણ જીવરે, બધે કર્મનું ખાતુ. શકિત. ૩ શકિતમન્ત સુખીઓ થતા, અશક્ત જને સદાય; શકિતને સચય કરે, સૌને ઉપરી થાય; શકિતથી છતાયરે, ધાર્યું કાર્ય કરાતું શકિત. ૪ શકિત હીણ પરતત્ર છે, ખીલ શકિત સુજાણ, ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શકિત મહાદેવી, પ્રકટે સર્વ સુહાતું. શકિત. ૫ શ્વાસોચ્છવાસથી જીવવું, તે જગ્યુ ન પ્રમાણુ શકિતવડે જે જીવવું, તે છઘુ જગમાય; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતુ. શકિત ૬, ઉત્સાહી ચેતન કરી, અન્તર બની નિધ; , , સતતેત્સાહાભ્યાસથી ખીલવી !!! શકિત સર્વ, બુદ્ધિસાગર ધરે શકિતથી વિચરાતુ શકિત. ૭