SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦ ) 瓿 અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મલેગપૂર્વક કાર્ય કરી શકાતુ નથી, જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્યા ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં વ્યાપારમાં સૈનિકખળમાંહુન્નરકળામા શારીરિક વાચિક અને માનસિકખળમા હીનતા વધે છે અને તે દેશનુ સ્વા તંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની ખેડીમા તે દેશ રીખાય છે. લૌકિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમા અનેક પ્રકારના સંશા ઉદ્દભવે છે અને તેથી મનની કાર્યČપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અતએવ કચેગીઆએ કાર્યપ્રવૃત્તિમા નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ, જેની મતિ સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિકા વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કોઈ પણ કાર્યોંમા જેની અનિશ્ચયાત્મબુદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કઇ પણુ ઉકાળતા નથી, અને માસના લેાચાથી અનેલા તેના શરીરમાં જીવ છતા પણ તે એક નપુસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસગાપાત્ત કાર્ય પ્રવૃત્તિમાં સ્વાધિકારના નિશ્ચય જે કરી શકતા નથી તે વિશ્વમાં દાસ્યક વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વયાગ્ય ધર્મક પ્રવૃત્તિમા નિશ્ચય હતા તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શકયા. કાઈ પણ કાર્યની પ્રવૃત્તિમા પ્રવર્તતા પહેલાં સ્વકાર્ય ચાગ્ય કમ પ્રવૃત્તિના જે નિશ્ચયમુદ્ધિથી નિણૅય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમા વિજયી અને છે એમ વસ્તુત: અખાધવુ. કાઈ પણ કાર્ય સ્વાધિકારે કન્ય છે કે નહિ અને તે કરવાનુ સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિ ફરજ અદા કરવાને ચેાગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમા જે સ`ગ્ધિ મતિવાળા છે તે કદાપિ વિજય પામ્યા નથી વર્તમાનમાં પામતા નથી અને ભવિષ્યમા પામશે નહિ. મહમદ્યપયગ’ખરના સમયમા તેના ભક્તાને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતા અને મહમદપયગંબરને સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિ સંશયબુદ્ધિ હતી તેથી તે માસ્લેમ ધર્મની સાથે માસ્લેમ રાજ્યને સ્થાપન કરવા શક્તિમાન થયા–એમ તે સમયના ઇતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરતા વા કાઈ પણ ખામતને વિચાર કરતા અસઢિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાના હાય તેમા યથાશક્તિ સ્વચેાગ્યતાના નિર્ણય થવા જોઇએ કે જેથી સ્વાધિકાર ચેાગ્ય કાર્યપ્રવૃત્તિને પ્રારંભીને સ્વસ`ખંધી અને પરસંબંધી સવ કન્ય ફરજો અદા કરી શકાય. નિશ્ર્વિતમુદ્ધિથી સ્વાશ્ય કર્મપ્રવૃત્તિના જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને ચાગ્ય છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની ચેાગ્યતાધારકાનું સ્વરૂપ વર્ણવવામા આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ચેાગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણાવર્ડ યુક્ત હાય તથાપિ ધૈય વિના કાર્યપ્રવૃત્તિમા વિઘ્નેની સામા ઊભા રહી શકાતુ નથી સાનુકૂલ સંચાગા હાય છે તાવત તા સર્વ મનુષ્યો સર્વ પ્રવૃત્તિ કર્યાં કરે છે પરન્તુ જ્યારે કાર્ય કરતા અનેક વિના સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્ય વિના કર્તવ્ય શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy