SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 踢 નિશ્ચય સુદ્ધિનુ* બળ. ( ૧૦૯ ) ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવર્ડ સ’સાર વ્યવહારચાવ્ય કર્મ પ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમા અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્મન્નિતિના ક્રમમા વધતા જાય છે અને કર્મ પ્રઃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઈએ તે જાણતા નથી—સ્વાધિકાર પ્રમાણે ક્યાં ક્યા કર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી બાહ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે? સાનુકૂલ સામગ્રી મારી પાસે કઈ કઈ છે? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાŕમા સુ ઝાય છે અને તેમજ જેની મતિ સદિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પેાતાના કર્તવ્યકમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સદિગ્ધમતિથી કન્યકાય થી પરર્મુખ રહે એમ અવધવું. જે મનુષ્ય શું શું કર્મ કરવાને હું... શક્તિમાન્ છું એમ પરિત પ્રાપ્તપરિસ્થિતિચેાથી અવાધે છે તે કાર્ય કરવાને ચાગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાના અધિકારી બને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમા નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાર્ય પ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે, અનિશ્ચય બુદ્ધિથી કોઇ પણ કાર્ય કરવામા નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઇ શક્તી નથી અને નિશ્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી અનિશ્ચય બુદ્ધિમાન્ મનુષ્ય કોઇ પણ કન્યકર્મ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી, જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સ દિગ્ધ મતિને ધારણ કરે છે તેનામા કાર્ય કરવાનું પૂરતુ આત્મખળ ખીલી શકતુ નથી. અતએવ પૂર્વ પુરુષાએ દૃઢ નિશ્ચયત કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચૈાગ્ય છે. કાઈ પણ કાર્ય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્યપ્રવૃત્તિમા વિજય મેળવી શકાય છે કાર્ય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વકન્યકા ફરજમા પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વાત્યપ્રાપ્તિ સંબંધી નિશ્ર્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તે અંતે સ્વશત્સ્યસ્થાપન કર્મપ્રવૃત્તિમા અનેક વિપત્તિયે સહીને વિજય પામ્યા, સામંતસિહુને સ્વકાર્ય પ્રવૃત્તિમા આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે મળ્યા અને એનું મૂલરાજ સાલકીએ રાજ્ય લીધું. અખર ઔર ંગજેખ અને નાનસિંહ વગેરેને સ્વાધિકારચાવ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમા નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમા વિજય પામી ઇતિહાસના પાને અમર થયા નિશ્ચયાત્મક મુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી–એમ અનુભવ કરી અવલેાકવું. પાતે જે કાર્ય કરે તેમાં સ્વચૈાન્યતાના નિશ્ચય્ ન થવાથી આત્મશ્રદ્ધાનું ખળ વૃદ્ધિ પામતુ નથી અને તેથી પરિણામ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy