SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - -- - -- - ---- - - - - - -- - - - - - - - UR રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ ( ૪૭ ). સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયત સમર્થ થઈ શક્તા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાગે અદા કરવામાં અભિમાન ક્રોધ લેભ અને માયા કરવાની કંઈ પણ જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિક ગુણવૃત્તિથી સમ્યમ્ આસેવી શકાય છે. યુદ્ધાદિ કાર્યોમાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્ય વિજયી બને છે. બીકણુ-આયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા પ્રમાણિકતા નિર્ભયતા આત્મભેગ પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિનું વ્યાયામપૂર્વક આરોગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન દક્ષત્વ શૌર્યશક્તિપ્રાટ્ય આચારવિચારશુદ્ધિ હદયનું ઔદાર્ય દાન બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ આત્મજ્ઞાનપ્રકાશ ખેદહિતપ્રવૃત્તિ બાહાકર્મફલેછાત્યાગ આત્મવિશ્વભાવનાની વૃદ્ધિ સમતા સંતેષ વિદ્યા અનેક પ્રકારની વિદ્યાનું પઠન પાઠન સ રક્ષકશક્તિપ્રગતિ પર કારભાવનાની વૃદ્ધિ સૌજન્યભાવની વૃદ્ધિ અભેદભાવનાની વૃદ્ધિ કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા પરસ્પર સાહાટ્યપ્રદત્વ ઔચિત્યજ્ઞત્વ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ આત્મગુણેને વિકાસ સાપેક્ષનયજ્ઞાન ત્યાગભાવ નિરહંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શકિત ખીલે છે તે તે અશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળો કહી શકાય છે. જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણને જે જે અશે ગ્રહે છે તે તે અશે તે રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહરી લૌકિક પ્રગતિમાં ઉચ્ચ બની વિશ્વની ઉચ્ચતા કરવા સ્વભાવે સમર્થ થાય છે. જે મન ગૃહવાસમા રહ્યા છતા અને પિતાને સાત્વિક ગુણ માનતા છતા લૌકિકવ્યવહારમાં પડતીને પામે છે તે તત્સ બંધી અવબોધવું કે તે મનુષ્ય સાત્વિકગુણના ખરેખરા સેવક બન્યા નથી જે તેઓ વસ્તુત સાત્વિકJણુસેવક બન્યા હોય તે લૌકિક વ્યવહારદષ્ટિએ વિશ્વમા સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યના સ્વામી બન્યા વિના ગહેત નહિ. સમ્યકત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકશુણની ભૂમિકામાં વિહાર કરીને ઉચ્ચ પ્રદેશને અનુભવ કરી શકાય છે. વિશ્વજીનું પરસ્પરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમોગુણરૂપ મેહનીયવૃત્તિથી થાય છે એમ જ્યારે અનુભવમાં આવે છે ત્યારે સાત્વિગુણનું વસ્તુત આસેવન થઈ શકે છે રજોગુણ અને તમોગુણવૃત્તિથી ભૂતકાળમાં અનેક મનુની પડતી થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણ અને તમોગુણી મનુ પરસ્પર એક બીજાની શક્તિને નાશ થાય એવા વિચાર અને પ્રવૃત્તિ કર્યા કરે છે રજોગુણ અને તમગુણ મનુષ્યો પરસ્પર સંકલેશ કરી અવનતિના માર્ગમા ગમન કરે છે. સવગુણી મનુ સાત્વિકવૃત્તિવાળા વિચારે અને આચારથી આત્માનું અનેક પ્રકારનું બળ એકઠું કરે છે અને તેને વિવેકદૃષ્ટિપૂર્વક ઉપયોગ કરે છે તેથી તેઓ અલ્પહાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણ મનુ ભલે ને સ્વતંત્ર માને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy