SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ---- - --- - - - - --- - - પ્રવૃત્તિ વર્તુલોમા કેમ વર્તવું? (૨૩). આત્માની શુદ્ધતા થાય છે એવું પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્ય અવધીને સ્વાવિકારે તરતમ સદેવપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્રોપગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવું અને સ્વાધિકારર્મથી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક સર્વ વિરતિચારિત્રરૂપ નિવૃત્તિમાર્ગના જેઓ પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવું જોઈએ. સર્વવિરતિરૂપ ચરિત્ર અંગીકાર કરનારાએને પણ ધર્માઈ યથાવ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેઓને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાર્થે ધર્મની પ્રાપ્ય અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે, તો પશ્ચાત જેઓ ગૃહાવાસમાં રહ્યા હોય અને જેએના માથે ગૃહાવાસ સંબંધી અનેક ફરજો અદા કરવાની છે તેઓને તે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન હેય એમા શું આશ્ચર્ય ? અલબત તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી પ્રવૃત્તિનાં વર્તુલો વવૃત્તિના અનુસાર પ્રત્યેક જીવને લઘુ લઘુતર લઘુતમ અને મહતું મહત્તર મહતમ હોય છે. કોઈને સંકીર્ણથિી રૂઢપ્રવૃત્તિવલમાં રહેવું પડે છે અને કોઈને ઉદારષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવર્તેલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઈનું અનાવર્તલ સાધ્ય પ્રવર્તે છે અને કોઈને ભાવનામાં અમુક વૃતિભેદે અમુક પ્રકારનું પ્રવૃત્તિવર્તુલ કલ્પવું પડે છે કાનભેદે, દેશભેદે કાલદે ભાવભેદે ધર્મભેદે અને સમાજભેદે અનેક પ્રકારના લઘુમહત્તમપ્રવૃત્તિવ હોય છે. તેમાંથી કોઈમાં કોઈ વર્તે છે અને કોઈમાં કોઈ વર્તે છે. વ્યાવહારિક અને નૈઋયિક દૃષ્ટિએ અસંખ્ય અને અનન્તલેટવાળાં પ્રવૃત્તિવલા થાય છે. પ્રવૃત્તિમાર્ગના પરિવર્ત દેશ કાલ દ્રવ્ય અને ભાવભેદે સર્વ છે આથી અનેક પ્રકારના અવલોકાય છે અને તેમાં સર્વ છે વૃત્તિકારી પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામા આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિનું અધિકારભેદે લાભાલાભ વરૂપ અનુભવ્યા પશ્ચાત્ ચાધિકારભેદે જે કઈ લોકિકાજીવિકર્થે અને ધર્માર્થે આજુબાજુના ગે તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતા વિશેષત. લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિ કર્યા વિના રહેવાતું નથી તેથી ત્યાસુધી પરિપૂર્ણ નિવૃત્તિ થઈ નથી ત્યાંસુધી વ્યવહાર નયાનુસારે પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપ્રદ અવબોધાય છે. સત્ય ચોગ્યપ્રવૃત્તિ અધિકાર અવબોધવી અને રવાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિક પ્રવૃત્તિ દશામા નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવબોધાવવાનું છે. એક જ બાબતમાં અનેક મનુના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિના વિચારોનું મત સંઘર્ષણ પરસ્પર થતું હોય તેમાં કઈ પ્રવૃત્તિ પર સાપેક્ષતાએ કુલસાચ્ચે એકતાને ભજે છે તેનો નિર્ણય કરવો એ કઈ પ્રવૃત્તિના પરિપૂર્ણ સમ્યજ્ઞાન વિના બની શકે તેમ નથી. પૂર્વલમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy