________________
॥૨૭॥
આંગળીના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હાય. આંખે, સ્તનની વચ્ચેના ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાચે દીર્ઘ હાય. કપાળ, છાતી અને મુખ, એ ત્રણે પહેાળા હોય, કઠ સાથલ અને પુરુષસ હૈં, એ ત્રણે નાના હોય. તથા જેને સત્ત્વ-પરાકમ સ્વર અને નાભિ. એ ત્રણ ગભીર હોય, તે પુરુષ બત્રીસ લક્ષણા સમજવો.
સુખ એ શરીરના અરધા ભાગ છે, એટલું જ નહિ, પણ ખાતુ નથી, કારણ કેઆખા શરીરમાં સુખ પ્રધાન છે, મુખમાં નેત્રા શ્રેષ્ઠ છે
મુખને શરીરના આખા ભાગ કહીએ ત પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી
જેવા નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરલતા, જેવુ રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણા જાણવા
અતિ ચુકામાં, અતિ લાંખામાં, અતિ જાડામાં અતિ પાતળામાં, અતિ કાળામાં, તથા અતિ ગારામાં, એ છએમા સાવ કહેવાય છે
જે સારી રીતે ધમ કરણી કરતા હાય, સારા ભાગ્યશાળી હાય, શરીરે નિગી હોય, જેને સારાં સ્વપ્ન આવતા હોય સારી નીતિવાળા હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગ માથી આવેલા અને પાો સ્વર્ગમાં જવાનો સૂચવે છે
જે નિષ્કપટ હાય, દયાળુ હાય, દાનવીર હાય, ઈક્રિયાને કાબૂમા રાખનાર હાય, ડાહ્યો હાય, અને
R
*
=