________________
X
કલ્પસૂત્ર ||
ભાષાંતર
. ૨૬॥
X
લાભ થશે દેવાનુપ્રિયા । ભાગના લાભ થશે. દેવાનુપ્રિયા । પુત્રને લાભ થશે દેવાનુપ્રિયા ! સુખનેા લાભ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા થશે હૈ દેવાનુપ્રિયા । નિશ્ચયથી તુ નવ માસ પૂરેપૂરા સપૂ માદ, આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ કેવા પ્રકારના પુત્રને ? તે કહે છે જેના હાથ અને પગ સુકામળ છે જેના શરીરની પાચે ઈદ્રિય સારા લક્ષણયુકત અને પરિપૂર્ણ છે એવો. છત્ર-ચામર વિગેરે લક્ષણાના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનેાના ગુણ વડે સહિત લક્ષણા ચકવી તથા તી કરોને એક હજાર ને આડે હોય. બલદેવ અને વાસુદેવને એકસો ને આઠ હાય, તે સિવાય બીજા ભાગ્યવત જીવોને મંત્રીશ લક્ષણા હોય, તે ખત્રીશ લક્ષણા નીચે પ્રમાણે જાણવાં——
2
અત્ય'ત પુણ્યશાળી જીવને છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વ, કાચળે, અકુશ, વાવ, સ્વસ્તિક, તેરણ, સરોવર, સિદ્ધ, વ્રુક્ષ, ગક, શાખ, હાથી સમુદ્ર, કલશ, પ્રાસા, મત્સ્ય, જવ, યજ્ઞ સ્ત ંભ, ચાતરા, કમ ડેલું, પર્વત, ચામર, પણુ, મળ, વા, અભિષેક સહિત લક્ષ્મી, માલા, તથા માર એ ત્રીસ લક્ષણા હાય
વળી પ્રકારાંતરે ખત્રીસ લક્ષણા નીચે પ્રમાણે જાણવાં—
જેના નખ, પગનાં તળીયાં, હથેળી, જીભ, હાઠ, તાળવું અને આંખના પાણા, એ સાતે લાલ રંગના હોય કાંખના ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અને સુખ, એ છ ઊંચા હાય, દાંત, ચામડી, કેશ,
*
It'
પ્રથમ
વ્યાખ્યાન
॥ ૨૬॥