________________
કલ્પસૂત્ર , “અરેરે શું કરીએ ?, આજે તે આકાશ સાંકડું થઈ ગયું છે. ત્યારે વળી બીજા દેવે તેમને પણ પંચમ ભાષાંતર / સાત્વના આપતા છતા કહેવા લાગ્યા કે
//gવ્યાખ્યાન, હિમણું તે અવસરને માન આપી મીન થઈને જ ચાલે, પર્વના દિવસે તે એવી રીતે સાંકડા જ ના હોય છે. આવી રીતે આકાશમાંથી ઉતરતા દેવના મસ્તક પર પડતા ૧૪
કિરણથી તેઓ નિર્જર એટલે જરા રહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની ! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પછી આવી ગયા હોયની! એવા દેખાવા લાગ્યા વળી આકાશથી ઉતરતા તે દેના મસ્તકે સ્પર્શતા તારાઓ રૂપાના ઘડા સદશ, કંઠે સ્પર્શતા તારાઓ કઠા સદશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાને બિન્દુએ સદશ શોભવા લાગ્યા આવી રીતે દેથી પરિવરલે ઇન્દ્ર નદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવે અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદનનમસ્કાર કરી આ પ્રમાણે છે કે-કુખમાં રત્ન ધારણ કરનારા અને જગતમાં દીપિકા સંદેશ છે
માતા ! તમને નમસ્કાર કરુ છુ હ દેવને સ્વામી શકે છે, તમારા પુત્ર છેલ્લા તીર્થકરને જન્મ આ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવકથી અહી આવે છે, માટે હે માતા ! તમે કઈ પ્રકારે ભય રાખશો
નહિ. એ પ્રમાણે કહીને ઈન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને માતા પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળે લહાવો-લાલ પોતે જ લેવા માટે ઈન્ડે પિતાનાં પાંચ રૂપ કર્યા. તે પાંચ રૂપિમાં ઇન્ડે પિતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બને પડખે રહીને ચામર વી જવા લાગે, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક
|| | I૧૪૬