________________
-
-
-----
A રૂપે વ4 ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યું. હવે ઈન્દ્રની સાથે ચાલતા દેવે માં જેઓ અગાડી ચાલે છે
તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછડે ચાવનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના તે અભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઈચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવાથી
પરિવરેલો સૌધર્મેન્દ્ર મેર પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયે, અને ત્યાં મેરની આ ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડક બલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા સમુખ બેઠે.
આ વખતે દસ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ મંતર, અને બે તિષ્ક, એ પ્રમાણે ચોસઠ ઈન્દ્રો પ્રભુના ચરણ સમીપે એકઠા થયા. ત્યાર પછી અચ્યતેન્દ્ર આશિગિક દેવે પાસે-સુવર્ણના રૂપાના રનના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રભ અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના, એવી રીતે એક જનના મુખવાળા આઠ જાતિના કલશો, પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સ ખ્યાના મગાવ્યા વળી ભંગાર એટલે કલશવિશેષ, દર્પણ, રત્નના કરંડીયા, સુપ્રતિષ એટલે ભાજનવિશેષ થાલ, પાત્રી એટલે ભાજનવિશેષ, અને પુની છાબડી વિગેરે પૂજાના ઉપકરણે કલશના પિઠે દરેક આઠ આઠ જાતિને અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આડ સ ખ્યાનાં મગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી જળ, ગગા વિગેરે મહાનદીઓનાં કમલ અને જળ, પાદ વિગેરેનાં કમલ અને જળ, તથા સુલુહિમવ ત વર્ષધર વૈતા વિજ્ય અને વક્ષસ્કારાદિ પર્વત ઉપરથી સરસવ પુપ સુગ ધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મગાવી લીધી. આભિગિક દેએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વે કળશ લાર
૧૪ળા