________________
દેને તેમને અભાવ હોવાથી રાજપિંડ કપે. પહેલા જનના સાધુ ત્રાજુ અને જડ-મૂખ હોય છે. તથા છેલ્લા છનના સાધુ વક્ર એટલે વ કા અને જડ-મૂર્ખ હોય છે, તેથી તેમને રાજપિંડ કપે નહી !
૫. કૃતિકમ એટલે વદન. સર્વ તીર્થ કરના સાધુઓ દીક્ષા પર્યાયના કમથી પરસ્પર વંદન કરેપરંતુ સાવી ઘણા વરસની દીક્ષિત હય, અને સાધુ નવ દીક્ષિત હોય, તે પણ સાવી સાધુને વાદે કારણ કેધર્મમાં પુરુષ પ્રધાન છે. જે સાધુ સાધ્વીને વાદે તે લેકમાં નિંદા થાય કે “જૈન ધર્મ તે ઉતમ છે, પણ તે ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધીને પગે લાગે છે આવી રીતે ઘણા લેક કર્મ બાથે વળી સાધી સ્ત્રીતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વદે છે ઈત્યાદિ ઘણા દેષને સ ભવ છે, તેથી આજના દીક્ષિત સાધુને પણ સાધી વંદન કરે !ાપા
૬. વ્રત એટલે મહાવત. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજીતનાથ પ્રમુખ બાવીશ જીનના સાધુને ચાર મહાવત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતને સમાવેશ પરિગ્રહવિરમણ મહાવતમાં જ થઈ જાય છે, કારણ કે તેઓ ત્રાજુ અને પ્રાજ્ઞ હેવાથી જાણે છે કે સ્ત્રી પણ પરિગ્રહન છે, તેથી પરિગ્રહનું પચ્ચખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચકખાણ થઈ જ ગયું. પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ જુ અને પ્રારૂ નહી હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાચ મહાવ્રત છે દા