________________
આ પ્રથમ || વ્યાખ્યાનં.
કલ્પસૂત્ર * ૭, ણ કહ૫ એટલે વૃદ્ધ-વધુપણાને વ્યવહાર પહેલા અને છેલા તીર્થકરના સાધુની વડી દીક્ષાથી
// માંડીને વૃદ્ધ-ધુપણાની ગણના કરવી, અને અજીતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થકરના સાધુને તે અતિભાષાંતર ||
ચાર રહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસો માડીને વૃદ્ધ-લધુપણાની ગણના કરવી પિતા અને પુત્ર, રાજા
મક અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વિગેરે સ ઘાતે વેગ વહન છે ૩ ||
| કરે. અને સ ઘાતે વડી દીક્ષા લે તે તેમને કમ પ્રમાણે વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જે પુત્ર વડી દીક્ષા લેવાને !! યોગ્ય થયો હોય, પિતા ન થ ય, તે થોડા દિવસ વિલન કરીને પિતાને જ વૃદ્ધ સ્થાપ. જે તેમ તે ન કરીએ, અને પુત્રને માટે સ્થાપીએ, તે પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું | મોટું આતરું હોય, તે ગુરુમહારાજ પિતાને સમજાવે કે-“હે મહાભાગ્યવત ! તમારે પુત્ર માટે થશે તે . તમેનેજ મેટાઈ છે, તમે કહો તે તમારા પુત્રને વડી દીક્ષા આપીએ. એ તે સમજાવવા જે રાજી
ખુશીથી રજા આપે તે પુત્રને વડી દીક્ષા આપી માટે કરે, પણ ના કહે છે તેમ કરવું નહીં. આવી રીતે રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું શા
—*
E
=X
===
૮. પ્રતિકમણ ક૫-શ્રી ગષભદેવ અને શ્રી મહાવીરસવામીના સાધુઓને અતિચાર-દોષ લાગે અથવા ન લાગે તે પણ તેઓએ સવાર અને સાજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિકમણ કરવું બાવીશ જનના સાધુઓ અતિચાર લાગે તેજ પ્રતિકમણ કરે. વળી તે બાવીશ જનના સાધુઓને કારણ હોય તે પણ દેવસી અને રાઈ એમ બેજ પ્રતિક્રમણ કરવાના હેય છે, તેમને પકખી ચેમાસી અને સ વત્સરી પ્રતિકમણ કરવાના હતાં નથી
|
૩ |