________________
X પ્રથમ
વ્યાખ્યાન
ક૯પસૂત્ર છે તેથી સાધુને શાતરને બાર પ્રકારને પિડ ન કપે. એ બાર પ્રકારને પિડ ન લેવાથી તેમાં જૈન ભાષાંતર || ધર્મની પ્રશંસા થાય કે–અહો ! જૈન સાધુઓ નિસ્પૃહી છે અને તેથી ઉતરવાની જગ્યા મળે પણ કઈ
ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એકજ ઘર હોય, તે તે શ્રાવકને દોર સાધુ રાતના રાર પહોર
જાગતા રહે, પ્રભાતનું પકિમણ –પડિલેહણે બીજે સ્થાને કરે, તે તે શ્રાવક શયાતર કહેવાય નહી, એટલે + ૨ છે.
તેના ઘરનું આહાર પાણી વિગેરે કલ્પ, તેને ઘેરથી આહાર પાણી લે તે દોષ ન લાગે. શય્યાતની પણ આટલી વસ્તુઓ સાધુઓને કપે-તૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ (પેશાબ) કરવાની કુડી, પાટલે પાટ, પાટીયુ શયા, સંથાર, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઈચ્છાવાળો ઉપધિસહિત શિય કામ
૪ રાજપિંડ એટલે સેનાપતિ, પુરોહિત શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજયાભિષેક કરેલ જે | રાજા, તેને આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ" પત્ર કબલ અને રજોહરણ એ આઠ પ્રકારને
પિડ પહેલા અને છેલા તીર્થકરના સાધુને કપે નહી. કારણ કે, તેને ઘેર જતા આવતા સાધુને ટી. થવું પડે, અને તેથી સ્વાધ્યાય-ધ્યાનમા વ્યાઘાત થાય. સાધુને અમ ગલિક માને તે અપમાન કરે, શરીરે નુકશાન પણ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ ઘોડા હાથી વિગરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય વળી લેકમાં નિંદા થાય કે સાધુએ રાજપિડ લે છે ઈત્યાદિ ઘણા દેને સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જનના સાધુને રાજપિડ કલ્પે નહી. પણ શ્રી અજીતનાથ વિગેરે બાવીશ જીનના સાધુને રાજપિંડ કપે કારણ કે, તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાસ એટલે બુદ્ધિમાન ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા
I
II