________________
વસો રહેતાં લેકમાં અવરૂપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કેઈ ફક્ત પંચીઉં પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તે નગ્ન થઈને નદી ઉતર્યા.” વળી લેકે પાસે કપડા હોય છે, પણ તે તુચ્છપ્રાય હેય તે ધબી દરજી અથવા વણકરને કહે છે કે અમને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ.” એવી રીતે પહેલા અને છેલ્લા છનના સાધુઓને વસ્ત્રો હેવા છતા અલકપણું કહ્યું છે ?
૨. ઉદ્દેશિક એટલે આધાર્મિક, કઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કેઈ સમુદાય નિમિત્તે આહાર પાણું વગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલા જીનના સાધુઓને કેઈને પણ ન કલ્પે. શ્રી અજીતનાથ
પ્રમુખ બાવીશ જનને વારે તે, જે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વગેરે કર્યું હોય તે * આહાર પણ વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાયને ન કપે, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને તે કહેજો રા
૩. શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાને માલીક. તેને આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ" પાત્ર કબલ એ સંય અતરે નરણ અને કાન ખોતરણીવાર એ
બાર પ્રકારને પિડ સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કપે નહીં કારણ કે શાતર જે રોગી થાય છે તે આહાર વિગેરેની સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતે મળે વળી સારે આહાર
મળે તે સાધુ તે ઘર ન છેતથા લેકેમ એમ ડી જાય કે—સાધુને જે રહેવાની જગ્યા આપે તેજ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કંઈ ઉતરવાની જગ્યા ન આપે, ઈત્યાદિ ઘણા દેષને સંભવ છે.
છે