________________
કસુત્ર
રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ રાજાનું તે ભુવન પણ મુદગ વીણા હાથની તાળીઓ અને ચતુર્થ ભાષાંતર ! નાટકના પાત્રોથી થયેલુ મનહરપણુ નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે, અર્થાત રાજભુવનમા
JI વ્યાખ્યાન કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલા વાજિંત્ર, મીઠા સ્વરથ લલકારતા ગાયને, અને પ્રેક્ષકોને આકર્ષણ ૧૩રા છે
કરે તેવા થઈ રહેલા નાટારભ તે વખતે તદ્દન બધ થઈ ગયા, અને રાજભુવન સૂમસામ-શોકમય બની ગયુ, વળી દીન થયું છતુ વ્યગ્ર ચિત્તવાળુ વતે છે મા
ત્યાર પછી તે શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા થકે આવા પ્રકારને આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એ માતાને ઉત્પન્ન થયેલે સંકલ્પ પિતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે –
શું કરીએ ? અને આ વાત કેને કહીએ ? મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ દુષ્ટ્ર ધાતુને ગુણ કરવાથી દોષ બને છે, તેમ અમે એ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયુ ૧
માતાના સુખને માટે જે કર્યું તે તે ઉલટુ માતાને ખેદ કરનારુ થયુ, મા આ લક્ષણ ભાવી // એવા કાલિકાલને સૂચવનારું છે ર કારણ કે જેમ નાળિયેરના પાણીમાં શીતળતા રૂપ ગુણને માટે * નાખેલુ કપૂર ઉલટુ ઝેર બની મૃત્યુને માટે થાય છે, તેમ પાચમા આરામા મનુષ્યોને કરેલે ગુણ ઉલટ દેષ કરનારો થશે રા”
આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાને સંકલ્પ જાણીને શ્રમણ ભગવાન મહાવીર ૧૩રા * સ્વામી પિતાના શરીરના એક ભાગ વડે કરે છે. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થઈ સ તેષ
i