________________
૧૩૩
આન ના વરાથી એક છે છે, એમ કહીને તેને ગળી ગયે
પામી, યાવત્ હરના વશથી પ્રકુલ્લિત હૃદયવાળી થઈને સખીઓ વિગેરે પરિવારને આ પ્રમાણે કહેવા માં લાગી કે ગાલ્લા
ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુઇ દેવાદિથી હરણ કરી નથી, યાવનું દ્રવીભૂત થઈને ગળી ગયે નથી આ મારો ગર્ભ પહેલા કપતો ન હોતે, પરંતુ અત્યારે કપે છે, એમ કહીને તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી સ તેષ પામેલી, ચાવત્ આન દના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે–
હવે ત્રિશલાદેવી કેવા હર્ષિત થયાં ? તે કહે છે—
ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલા મુખકમળવાળી અને રોમાંચકયુક્ત કાચલીવાળી થઈને ૧ મધુર વાણીથી કહેવા લાગ્યાં કે-મારા ગર્ભને કલ્યાણ છે, અરે ! ધિકાર છે કે મે અતિશય મહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કવિક ચિતવ્યારા
અહા ! હજ મારા સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છુ, મારુ જીવિત પ્રશ સાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયે છે ? મારા ઉપર શ્રીજિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધે જિનપર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળે છે જા
એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખપી કમલેમાંથી જય જય નદા” ઈત્યાદિ આશીર્વાદ વચને નીકળવા લાગ્યાં, yપા કુલાંગનાઓએ આનદથી મહર એવાં
A
૧૩૩ાા
કલ્પ. ૧૨ ||||