________________
મા છેલ
[1] વ્યાખ્યાન
કલ્પસૂત્ર : આ પાંચ સુલટી જે પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વલક્ષણપાઠક સિદ્ધાર્થ ભાષાંતર ||| રાજાના મહેલને દરવાજે બોકડા થઈ એકરામ્મત થાય છે, અને પિતામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે
એકસત થઈને જ્યાં બહારની સભાનું સ્થાન છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને ૧૦૮ ને બે હાથ જોડી, સાવત્ સે નળ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય
અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજન તો જય પામે, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ Lી છે. વળી તેઓ આશીર્વા આપવા લાગ્યા કે—
હે મહારાજા ! તમે દીર્ધાયુપી થાઓ, યમ-નિયમાદિ વતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન થાઓ યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણુ પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાકમી થાઓ, લેગની આ રા પત્તિવાળા થાઓ, ભાગ્યશાળી શો, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનહર થાઓ, પીઢ લક્ષ્મીવાળા અથવા ભાયુકત થાઓ કીર્તિવાળા ભાગો, અને હમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.”
હે નરનાથ ! તમારુ કલ્યાણ થાઓ, તમને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લખું આયુષ્ય થાઓ, પુજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓને વિનાશ થા, હમેશાં તમારો જ્ય થાઓ, અને હે રાજન્ ! તમારા કુળમાં નિર તર જિનેશ્વર પ્રભુ ઉપર ભક્તિ રહે” દા
પુરિ મચરિમાણ છે. વધુમાણતીર્થ પી. ઈ પરિગઢિયા જીણ ગણાદરા, ઘેરા વળી ચારસંમિ.
_
_
Ex
૧૦૮