________________
કલ્પસૂત્ર ભાષાંતર
mu v
છે. હવે કવિ ઉપસહાર કરતાં કહે છે કે તે રાન્નનુ વધારે કેટલુ વર્ણન કરીએ ? તે રાજા કલ્પવૃક્ષની જેમ અલ કૃત થયેલા અને વિભૂતિ થયેલા છે જેમ કલ્પવૃક્ષ પાંદડા વિગેરે વડે અલ કૃત હોય છે, અને પુષ્પ-ફ્લાદિ વડે વિભૂષિત હોય છે, તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલકૃત થયેલા છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલા છે, આવા પ્રકારનો તે રાજા કેરિટ વૃક્ષના પુષ્પોની અનાવેલી માળાઓ સહિત જે છત્ર, મસ્તક પર ધારણ કરાતા તે છત્ર વડે અને બન્ને માજુએ વિઝાતા ઉત્તમ સફેદ ચામરો વડે શોભી રહેલો છે, જેનુ દન થતા લેકે જય જય' એ પ્રમાણે માંગલિક શબ્દો * ઉચ્ચારી રહ્યા છે એવા, વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે?–અનેક જે ગણનાયકો એટલે પોતપોતાના સમુદાયમાં મેટા ગણાતા પુરુષા, પોતાના દેશની ચિતા કરનારા, પેાતાના તાબાના દેશના ખડિયા માંડલિક રાજાએ, અને ઈશ્વરા એટલે યુવરાજો, સ તુષ્ટ થયેલ રાજાએ આપેલા પટ્ટા ધ વડે વિભૂષિત રાજઢરખારી પુરુષા—કોટવાલા, મડખના સ્વામી, કેટલાએક કુટુખના સ્વામી, રાજ્ય સબંધી કારભાર ચલાવનારા મત્રી, અને મત્રીએ કરતા વિશેષ સત્તા ધરાવનારા મહામત્રીએ એટલે મત્રીમડલમાં અગ્રેસરા, જ્યાતિષીએ અથવા ખજાનાના અધિકારીઓ, દ્વારપાલે એટલે ચાકીદારો, અમાત્ય એટલે રાજાની સાથે જન્મેલા અને રાજ્યની મુખ્ય સત્તા ધરાવતા વજીરા, દાસ-ચાકરી પીઠમ એટલે રાજાના આસનનુ મન કરી રાજાની લગાલગ બેસનારા, અર્થાત્ હંમેશા નજીક રહી સેવક તરીકે રહેલા મિત્રા, નગરમા નિવાસ કરનારા શહેણી, વાણિયા-વેપારીઓ, નગરના મુખ્ય ઘેડિયાએ, ચતુરગી સેનાના સ્વામી, સાથવાહા, ખીજાએ પાસે જઈ પોતાના રાજાના હુકમ પહોચાડનારા ા, અને ખીજા રાજા સાથે પોતાના રાજાની સધિ કરાવનારા
32
{ /
તૃતીય...
વ્યાખ્યાન,
msou