________________
-
૧૦૧
~*
*
છે અને કમ્મરમાં પહેરેલો એ કરો એ બધાં આભાર વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શો જેણે એવે,
કંઠમાં પહેરે છે કંઠે કઠી વિગેરે કંડના દાગીના જેણે એવે, વેડ વીટી વગેરે આંગળીઓમાં પહેરવાનાં
ઘરે, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે કેશના આભૂષણે પહેર્યા છે જેણે એક હાથમાં પહેન રેલા ઉત્તમ પ્રકારનાં કડાં અને બાજુબંધ-શહેરા વડે ભિત થયેલી છે ભુજાઓ જેની એ, પિતાના
સ્વાભાવિક અતિશય સો વડે શોભી રહેલ, કાનમાં પહેરેલા કુલ વડે ગળકાટ મારી રહ્યું છે મુખ જેવું એ પહેરેલા મુગટ વડે દેડીયમાન થયું છે મસ્તક જેનુ એવે, હાર વડે ઢંકાયેલુ અને તેથી જ દેખનારાઓને આનદ આપનારું છે હૃદય જેનું એ, પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એક લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ગેસ વડે ઉત્તમ રીતે કરેલું છે ઉત્તરસંગ જેણે એવે, વળી તે સિદ્ધાર્થ રાજા કે છે?—
વિવિધ જાતિના મણિએ સુવર્ણ અને રત્નથી બનાવેલા, પન્તિવાળા, ઘણા જ કિમતી. ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ સાથે રહેલા, કોઈ પણ જાણી શકે અને ઉઘડી ન જાય છે. એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, બીજાઓ કરતાં અતિશય રમણીય
લાગે એવા, અને મનને હરીલે એવા પ્રકારના પહેર્યા છે વીરવ એટલે વીરપણાના ગર્વને સૂચવનારા
કડાંઓ જેણે એવે, જેઓને બીજા ને હરાવી શકે એવા પરાકશી વીરપુરુજ વીરવાય પહેરે છે. જે છે કે પિતાને વીર મનાવતો હોય તેમને જીતીને આ વલયે ઉતરાવે એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણના
ગને સૂચવનારા પહેરવાના વલને વીરવલય કહે છે, આવા પ્રકારના વીરવાય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા
/ / /
|| Hom