________________
કાઉસગ્ય પચકખાણ ઈત્યાદિ રોજની કેટલીક ધર્મક્રિયાઓમાં પણ કાઉસગ અનિવાર્ય મનાવે છે. “ઈવહી”, “તસુત્તરી”,
કરેમિ ભંતે”, “અન્નત્થ”, “અરિહંત ચેઈયાણું”, “વેયાવચગરાણું” ઈત્યાદિ સૂત્રમાં કાઉસગ્નના હેતુ, આગાર, કિયા વગેરે અર્થસભર શબ્દોમાં દર્શાવવામાં આવ્યા છે. ચિત્યવંદન-ભાષ્ય માં કહ્યું છેઃ
चउ तस्स उत्तरीकरण-पमुह सद्धाइआ य पण-हेऊ ।
यावच्चगरताई तिण्णि इअ हेउ-वारसगं ॥ તસ્સ ઉત્તરીકરણ પ્રમુખ ચાર હેતુઓ, “સદ્ધાએ, મેહાએ - ઈત્યાદિ પાંચ હેતુઓ અને “વૈયાવચ્ચ શણું” પ્રમુખ ત્રણ - હેતુએ, એમ કુલ બાર હેતુઓ કાળના જાણવા. “તસ્સ ઉત્તરીકરણના ચાર હેતુઓ છે: (૧) થયેલાં પાપની આલેચન માટે, (૨) પાપના પ્રાયશ્ચિત્ત માટે, (૩) અંતરની 'વિશુદ્ધિ માટે અને (૪) નિઃશલ્ય થવા માટે. “સદ્ધાએ, મેહાએ...” ઈત્યાદિ પાંચ હેતુઓ છેઃ (૧) શ્રદ્ધાની વૃદ્ધિ માટે, (૨) મેધા નિર્મળ થવા માટે, (૩) ચિત્તની સ્વસ્થતા માટે, (૪) ધારણાની વૃદ્ધિ માટે અને (૫) અનુપ્રેક્ષા માટે. વેયાવચગરાણું” પ્રમુખ ત્રણ હેતુઓ છેઃ (૧) સંઘના વૈચાવૃત્ય માટે, (૨) રોગાદિ ઉપદ્રને શાંત કરવા માટે અને (૩) સમ્યગ-દષ્ટિઓને સમાધિ કરાવવા માટે દેવદેવીઓની આરાધના નિમિ. આમ, બાર હેતુઓ માટે કાઉસગ બતાવવામાં આવ્યું છે.
કાચેસંગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકા છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યા હોય, પરંતુ સ્કૂલ દેહ