________________
કાઉસગ્યા
- ૬પ
લેગસ સૂત્ર ગણધરરચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને એની સાથે ગપ્રક્રિયા જોડાયેલી છે. લેગલ્સમાં દર સાતમા તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એટ્વીસમા તીર્થંકરના નામ પછી “જિ” શબ્દ વપરાયે. છે. સાત તીર્થકરેના નામેચ્ચાર સાથે એક વર્તુળ પૂરું . થાય છે. ચોવીસ તીર્થકરેના નામેચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક
પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડા ત્રણ વર્તલની છે. ' લોગસ્સમાં કાઉસગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગ્રત
કરવાની હોય છે. એટલા માટે લેગસ્સનો કાઉસગ્નમાં શ્વાસેચ્છવાસની ક્રિયા પ્રત્યેક પદ સાથે (ાયણના સાસા) જોડવાની હોય છે.
પ્રતિક્રમણમાં લેગસને કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મેકું તેમ કાઉસગ્ગ પણ મટે. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સને, પાક્ષિક બારને, ચાતુર્માસકમાં વીસન અને સાંવત્સરિક પ્રતિકમણમાં ચાલીસ લેગસ્ટ ઉપરાંત એક નવકારને એટલે કુલ ૧૦૦૮ શ્વાસે રવાસને કાઉસગ કરાય છે, કારણ કે ૧૦૦૮ ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લેગસને કાઉસગ શ્વાસે છૂવાસનું બરાબર
ધ્યાન રાખીને કરે છે, તે કાઉસગ દ્વારા વિશિષ્ટ શક્તિ - અનુભવે છે. . જેમાં પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લોગસ્સના ' કાઉસગ કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના