________________
જિનતત્વ જે માણસે પ્રભુભક્તિમાં ખૂબ લીન હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ. અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાને તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતું હોય છે ત્યારે આ વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડે ખેદી તેમાં દર્ટીઈ ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરનાં શિખરે પ્રથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનને અંત એના સ્વાભાવિક કમે નહિ, પરંતુ અચાનક વહેલે આણવામાં આવે છે.
જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખન કરે છે ? તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પાણુ કમે ક્રમે ઘટાડે છે , શરીરને કુશ બનાવે છે; આહાર-વિહારની કુદરતી હાજતો. બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના
જીવનનો સ્વાભાવિક કેમે અંત આવવા દે છે. આમ, સંખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારનાં મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.
- - મૃત્યુના જે વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંખના વત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુ ખાસ બતાવવામાં. |