________________
૨૮
જિનતત્ત્વ તપ દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તે એટલી બધી મહત્તવની હોય છે કે તેના બદલામાં કંઈક યાચના કરવી એ મોંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર છે – છેતરાવા બરાબર છે. એથી અંતે તે આત્માને જ હાનિ થાય છે, એટલા માટે જ કહેવાયું છે કે :
सुबहुपि तवंपि तंसु दीहमवी पालिअंसुसामन्न । तो काउण नियाण मुहाहि हारंति अत्तान ॥
[ રૂડી રીતે તપ કરીને સુસાધુપણું પામ્ય, તો પછી નિયાણ કરીને શા માટે આત્માને ફેગટ હારે છે? ]
सीलवाई जो बहु फलाई हेतुणसुहमहिलसइधिइ । दुव्बलो तवसी कोडीए कांगणि कुणाइ ॥
[ જે શીલત્રતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને “હાણુને જે તુચ્છ સુખની વાંછા કરે છે તે દુર્બળ બુદ્ધિ , વાળા તપસ્વી કાંગણી જેવા તુચ્છ ધાનને માટે કડી ધન ગુમાવે છે. ]
તપશ્ચર્યામાં ઉત્કૃષ્ટ અને અતિ કઠિન એવી તે સંલેખન છે. સંલેખના એટલે મારણાંતિક અનશન. એવી તપશ્ચર્યા અંતિમ આરાધનારૂપે મહાતમાઓ કરતા હોય છે
ત્યારે ચિત્તની વિશુદ્ધ સમાધિમાંથી તેઓ જે વિચલિત જ થઈ જાય તો આ લેકનાં કે પરલોકનાં સુખની વાંછા કરવા
લાગે, અથવા પિતાને માટે માનપાનયુક્ત મહોત્સવની ઈચ્છા કરવા લાગે, અથવા એ મહેસવ જોઈ વધુ જીવવાની fછા કરવા લાગે. સંલેખના વ્રતના આ અતિચારે છે