________________
પ્રતિસેવના
૧૧: . (૬) સંકીર્ણ પ્રતિસેવના આહાર વગેરેમાં દોષની. શંકા થવા છતાં તેને ઉપગ કરવાથી થતી વિરાધના.
(૭) સહસાકાર પ્રતિસેવનાઃ અચાનક વગરવિચાર્યું થઈ જતું અનુચિત કાર્ય.
() ભય પ્રતિસેવના અપમાન, લેકનિંદા, સજા, મૃત્યુ ઈત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય બેલે, બીજા ઉપર આળ ચડાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસને. સેવે ઈત્યાદિ અકાર્ય.
(૯) પ્રદેષ પ્રતિસેવના : ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ.
(૧) વિમર્શ પ્રતિસેવના કેઈની પરીક્ષા કે કસોટી. કરવાના ઈરાદાથી જાણી-જોઈને બેટો આરોપ મૂકવામાં * આવે તેવું કાર્ય. '
ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનથી. બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂકમ રેગ ક્યારે ચિત્તમાં. પિસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન
વ્યક્તિએ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેને. ઉપચાર પણ તરત કરવાનો રહે છે.
પિતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની. શેાધ અને શુદ્ધિ માટે માણસ જે વિલંબ કરે તે જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર,