________________
પચ્ચક્ખાણ
. મન, વચન અને કાયાથી નિષેધ કરે તે. એટલા માટે. પચ્ચકખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિાને સંયમમાં. રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચક્ખાણ લેવાને ચગ્ય બને છે. "
જીવનમાં પચ્ચકખાણની આવશ્યકતા શી? એ. પ્રશ્ન કેઈકને થાય. માનવચિત્ત એટલું બધું ચંચલ છે કે
ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં. રચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જે કઈક-- ની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તે તેવી પ્રવૃત્તિ કરવાને. પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પરચકખાણ ચિત્તને દઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચક્ખાણ. એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલે છે કે જેના. વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ, વગેરે ઢેર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે. તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી. ન જાય અથવા ગંદુ પાણું અંદર આવી ન જાય એટલા. માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચક્ખાણથી. મન અને ઇન્દ્રિયને વશ રાખવાની હતા આવે છે. જેમ. ઘરમાં ચાર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું, બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણે. ચિત્તમાં પાપરૂપી ચાર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ.' - ' માણસે ઘેડા ઉપર સવારી કરે અને તેના હાથમાં. - જે ઘેડાની લગામ ન હોય તો ઘેડે અંકુશરહિત બની