________________
કલ્પસૂત્ર
- (૧) કલ્પપકા (જિનપ્રભસૂરિકૃત-વિ. સં. ૧૩૬૪, |ોકસંખ્યા ૨૫૦૦)
(૨) કલ્પરિણાવલિ (ઉપાધ્યાય ઘમસાગરકૃત – વિ. સં. ૧૬૨૮; àકસંખ્યા ૪૮૧૪) " (૩) કલ્પદીપિકા (પન્યાસ વિજયકૃત–વિ. સં. ૧૬૭૭ શ્લોકસંખ્યા ૩૪૨૨)
(૪) કલ્પપ્રદીપિકા (પન્યાસ સંઘવિજયકૃત–વિ. સં. ૧૬૮૧; શ્લોકસંખ્યા ૩૨૫૦)
(૫) કલ્પસંધિકા (ઉપાધ્યાય વિનયવિજયજીકૃત– વિ. સં. ૧૬૯)
(6) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકૃત-વિ.સં. ૧૭૦૭; ગ્લૅકસંખ્યા ૩૭૦૭)
(૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરકૃત–વિ. સં. ૧૬૮૫ શ્લોકસંખ્યા ૭૭૦૦) - કલ્પસૂત્ર ઉપર આ ઉપરાંત પણ બીજી સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાએમાં કલ્પસૂત્રનાં ભાષાંતરે થયાં છે. જર્મનીના ડો. * હર્મન જેકેબીએ કલ્પસૂ ને અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂ ર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે.
કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી