________________
શ્રી મુ`બઈ જૈન યુવક સ'ધ અને શ્રી 'યુક્ત જૈન વિદ્યાથી ગૃહના આદ્ય સ`સ્થાપામાંના એક સ્વ. મણિલાલ મે. શાહે સ્વ. દીપચંદભાઈમાં પ્રામાણિકતા, ઉત્સાહ, ઉદારતા અને સેવાની તત્પરતા જોઈને એમને એ મે સસ્થાઓની કાર્યવાહક સમિતિમાં લીધા હતા. આ બંને સસ્થાઓને સ્વ. દીપચંદુભાઈએ જીવનપર્યંત પેાતાની મૂલ્યવાન સેવા આપી હતી.
સ્વ. દીપચંદભાઈએ કેળવણી ઍન્જિનિયરિંગની લીધી; વેપાર આયાતનિકાસના કર્યાં, પરતુ તેમના રસના વિષચા તેા ઇતિહાસ, ધર્મ અને તત્ત્વજ્ઞાન હતા. પેાતાના ફાજલ સમયમાં તેએ હંમેશાં કાઈ ને કાઈ ગ્રંથનું અધ્યયન કરતા રહેતા. જીવનનાં અંતિમ વધુમાં તે કેટલાક જૈન સાધુઓના ગાઢ સૌંપર્કમાં આવ્યા હતા અને એથી જૈન ધર્મને દેશવદેશમાં ખૂબ પ્રચાર થાય એવી એમની ઊંડી ભાવના હતી. એમની ભાવનાને લક્ષમાં રાખી એમનાં કુટુ ખીજાએ કરેલી સખાવતની રકમમાંથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘે જૈન ગ્રંથશ્રેણીનું પ્રકાશન ચાલુ કર્યું છે.
.
..
આ ગ્રંથશ્રેણી માટે ડૉ. રમણલાલ ચી. શાહે ‘ જિનતત્ત્વ ’ નામનુ આ પુસ્તક તૈયાર કરી આપ્યુ. એ માટે સંધ વતી, અમે તેમના આભાર માનીએ છીએ.
સંઘની આ યાજનામાં દાતાએ અને લેખકાના સારા સહકાર સાંપડી રહેશે એવી આશા રાખીએ છીએ.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ સત્રીઓ શ્રી સુખઈ. જૈન યુવક સઘ