SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી ': ૧૬૬ : [ જન તીર્થન રાધનપુર રાધનપુર સ્ટેટની રાજધાનીનું મુખ્ય શહેર. અહીં જેનેનાં ૭૦૦ ઘર છે. દેરાસર ૨૬ છે. એમાં દસ બાર જિનમંદિર તે બહુ જ સુંદર અને રમણીય છે. ઘણા ઉપાશ્રય, પાઠશાળાઓ, લાયબ્રેરી, પુસ્તકભંડાર, શેઠ કાં ઈ, મેરખીયા ના વિદ્યાર્થીભવન, જૈન સેનેટેરીયમ, શ્રાવિકાશ ળા, જૈન ધર્મશાળા, જેન દવાખાનું, આર્યબિલ વર્ધમાન તપન ભોજનશાળા, વિજયગ૭ અને સાગરગચ૭ની પેઢી છે. સ્થાન ખાસ યાત્રા કરવા લાયક છે. ગામ બહાર શ્રી ગેડીજી મહારાજની પાદુકા છે. ત્યાંથી શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ એગ સમી સદીમાં નીકળેલ છે અને સ્થપાયેલ છે. પાદુકો ત્યાં સ્થપાયેલ છે. આ વખતે જેસલમેરના બફણા કુટુમ્બને માટે સંઘ આવ્યું હતું. એકલા ચડાવાના જ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા હતા. વિ. સં ૧૭૨ માં રાધનપુરમાં ૪૦૦ જિનમૂર્તિઓ હતી. સમી રાધનપુર સ્ટેટનુ ગામ છે. શ્રી મહાવીર ભગવાનનું ભવ્ય મંદિર છે. બે માળ છે ભૂલનાયકજીની મૂર્તિ વિશાલ, ભવ્ય અને પ્રભાવિક છે. શ્રાવકેનાં ઘર ૮૫ છે. ચાર ઉપાશ્રય છે. ૧ પાઠશાળા, કન્યાશાળા, ધર્મભક્તિ જ્ઞાનમદિર છે. મુંજપુર રાધનપુર સ્ટેટનું ગામ છે. આ ગામ જૂનું છે ૧૩૧૦ માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું નગરને ફરતે જૂને મજબૂત કિલ્લો હતે હમ્મીરસિંહજીના સમયમાં અમદાવાદના સૂબાઓ સાથે ઘેર યુદ્ધ થયું. આખરે અમદાવાદથી પાદશાહ પિતે આવ્યા અને કિલ્લે તેડી નગરને નાશ કર્યો. આ લડાઈમાં હમ્મીરસિંહજી વાર મૃત્યુ પામે અહી ૧૬૬૬ માં શ્રીજેટીગ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર હતું. અત્યારે શ્રાવકનાં ઘર ૨૦, બે મંદિરે, ઉપાશ્રય-ધર્મશાળા છે હારીજથી શએશ્વરજી જતાં વચ્ચે જ આ ગામ આવે છે એક મદિર તે વિશાલ બે માળનું છે. અત્યારે બન્ને મરિને જીર્ણોધ્ધાર અમદાવાદની જીર્ણોધ્ધાર કમિટી કરાવે છે. ચંદુર માટી) શએશ્વરજીથી ઉત્તરમાં છ માઈલ, સમીથી દક્ષિણમાં ૯ માઈલ આ ગામ છે એતિહાસિક દષ્ટિએ બહુ પ્રાચીન છે. ફાર્બસ રાસમાળામાં લખ્યું છે કેવનરાજની જન્મભૂમિ આ ચદુર છે. મત્રીશ્વર વસ્તુપાલનુ સ્વર્ગગમન અહીં થયું હતુ. તેમણે અહીં મદિર બંધાવ્યું છે આનું નામ “ચોરાપુર મળે છે. જૂને કૂવે, તળાવ વગેરે પ્રાચીન છે. તળાવની આજુબાજુ જન મંદિરના બહારના ભાગમાં રહેતાં બાવલા અહીં ઘણું દેખાય છે. એક જૂના જૈન મંદિરનું સ્થાન પણ દેખાય છે. અત્યારે અહી વિશાલ ભવ્ય જિનમંદિર છે. ચંદ્રપ્રભુની ભવ્ય મૂર્તિ પ્રાચીન છે. પરિકર વધુ પ્રાચીન છે, વર્તમાન મંદિર બન્ચે બસો વર્ષ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy