SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - ગિરનાર . ૧૨૪ : જૈિન તીર્થને તથા બીજે ઠેકાણે મંગળમૃતિ આદિ જૈન ધર્મની નિશાનીઓ બતાવી સિદ્ધ કર્યું હતું કે આ જૈન મંદિર જ છે. જિનાલયમાં જ મંગળસૂક્તિી હોય છે. અર્જુન મંદિરમાં તેવું ન હોય. મૂલનાયક નીચે લેખ આ પ્રમાણે છે-સં. ૧૮૭૫ વૈશાખ સુદિ ૭ શનિ પ્રતિષ્ઠાપક વિજયજિનેન્દ્રસૂરિ છે. એક બીજો લેખ વિ. સં. ૧૮૮૧ ને છે વસ્તુપાળ તેજપાળની ટૂંક ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલે આ ટ્રક બંધાવી છે. સંપ્રતિરાજાની કે જતાં જમણી બાજુ આ ટુક આવે છે. વિ. સં. ૧૯૯ર માં શેઠ નરશી કેશવજીએ સંપ્રતિરાજાની, કુમારપાલની અને વસ્તુપાલ તેજપાલની ટૂકેની આસપાસ કિલ્લા બંધાવ્યા તથા જીધ્ધાર કર્યો હતો. આ ટ્રકમાં ત્રણે દેરાં સાથે છે. વચલા મંદિરજીમાં મૂલનાયક શ્રી શામળાપાશ્વનાથજીની ભવ્ય મૂર્તિ છે તેમાં વત ૧૨૬ વર્ષે વૈશrs સુર ર શની ત્રીજનાહિં ઝીર દાજિત તથા પ્રતિછાપક શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનું નામ છે. મંદિરમાં પીળા આરસ તથા સળીના પથ્થર વપરાયા છે. સળીના પથ્થરો ઠેઠ સટ્ટાથી મંગાવ્યા હતા એમ કહેવાય છે. વચલા મંદિરજીને રંગમંડપ ૨૯ ટ પહેળે, અને પ૩ ફીટ લાંબો છે આ મંદિરમાં એક શ્રી મલ્લિનાથ ભગવાનની મૂર્તિ છે તેના શિલાલેખમાં વસ્તુપાલની સી લલિતાદેવી તથા સખનાં નામો છે. આ ટ્રકમાં વસ્તુપાલના મહત્ત્વના છ લેખે મળે છે. આ લેખમાં વસ્તુપાલની યશગાથા છે. તેમના પૂર્વજો અને કુટુમ્બપરિવારનાં નામો છે. તેમણે કરેલાં મુખ્ય મુખ્ય ધાર્મિક કાર્યોની નેંધ છે અને ગિરનાર પર તેમણે શું શું કરાવ્યું તે પણ લખ્યું છે. વિ. સં. ૧૨૮ ફ. શુ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. ગિરનાર ઉપર તેમણે કરાવેલ શત્રુંજયમહાતીથોવતાર આદિ તીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને પ્રગતિ સહિત કાશમીરાવતાર શ્રી સરસ્વતી મૂર્તિ- એમ દેવકુલિકા ચાર, બે જિન, અંબા, અવકન, શાંબ અને પદ્યુમ્ન નામના ચાર શિખરમાં શ્રી નેમિનાથ દેવ વિભૂષિત દેવકુલિકા ચાર, પિતાના પિતામહ ઠ. શ્રીમ અને પિતા ઠ. શ્રી આશરાજની અશ્વારૂઢ મૂર્તિઓ રફ ત્રણ સુંદર તેરણ, શ્રી નેમિનાથ દેવ તથા પિતાના પૂર્વજ, અગ્રજ (મેટા ભાઈએ), અનુજ (નાના ભાઈઓ) અને પુત્ર આદિની મૂર્તિઓ સહિત સુદ્દઘાટનક સ્વભ, અષ્ટાપદ મહાતીર્થ ઈત્યાદિ અનેક કિર્તનથી સુશોભિત અને શ્રી નેમિનાથદેવથી અલંકૃત એવા આ ઉજયંત (ગિરનાર) મહાતીર્થ ઉપર પોતાના માટે, તથા પિતાની સહધર્મચારિણું પ્રાવાટતીય ઠ. શ્રી કાન્હડ અને તેની સ્ત્રી ઠક્કુરાણી રાણુની પુત્રીમહું લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થકરોથી અલંકૃત શ્રી સમેતમહાતીવતાર નામના મંડપ સહિત આ અભિનય પ્રાસાદ બનાવ્યું અને નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક મહેન્દ્રસૂરિના શિષ્ય, શ્રી શાન્તિસૂરિના શિષ્ય, શ્રી આણંદસૂરિના શિષ્ય શ્રી અમરસૂરિના શિષ્ય ભારક શ્રી હરિભદ્રસૂરિના
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy