________________
અર્થ_એક સમયમાં એક દ્રવ્યમાં બહુ પણ ઉત્પાદે હોય છે. વિનાશે પણ ઉત્પાદ જેટલા જ હોય છે. અને સ્થિતિએ પણ તેટલી જ સામાન્યરૂપે નિયત છે. ઉપર મુજબ કેઈ પણ એક દ્રવ્ય, વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમવા ટાઈમે એક જ સાથે પૂર્વવતી અનંત નાશે, અને ઉત્તરવતી અનંત પર્યાના અનંત ઉત્પાદ તેમાં વર્તતા હોય જ છે. એ પ્રમાણે વિશેષરૂપે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિત હોઈ અનંત સ્થિતિએ ધારણ કરે છે. આ હકીકતને એક જીવદ્રવ્ય દ્વારા “સન્મતિ પ્રકરણમાં સિદ્ધ કરી છે.
-મન-વ-જિરિયા, હવ૬ વિજેસો વવિશે संजोय भेयी जाणणाय, दवियस्स ऊप्पाओ ॥३। ४२ ।।
અર્થ–શરીર, મન, વચન, ક્રિયા, રૂપ આદિ અને ગતિના વિશેષથી તેમજ સંગ વિભાગથી અને જ્ઞાનના. વિષયત્વથી દ્રવ્યને ઉત્પાદ છે.
સંસારી જીના પર્યામાં કેટલાક પર્યાયે પૌગલિક અને કેટલાક પર્યાયે આત્મિક હોય છે. આ બન્ને પ્રકારના પર્યાયે જીવના જ પ્રયત્નજન્ય હોઈ તેમાંના પૌગલિક પર્યા માત્ર પુદગલાશિત જ નથી. અને આત્મિક પર્યાએ પણ કેવલ, ચેતનશ્ચિત જ નથી. પરંતુ તે બન્ને પ્રકારના પર્યાયે પુગલ અને ચેતન ઉભયાશ્રિત કહેવાય છે. જેમકે મનેવગણના, વચનવર્ગણાના અને કાયવગણના પુદ્ગલ સ્ક, જીવઠા ગ્રહણ કરાયા બાદ તેનું મન-વચન અને કાયાસ્વરૂપે