________________
૩૦
,
આ Àાકાનુસારે જીવ, મનુષ્યાદિ ગતિમાં પુરૂષરૂપે જનમ્યા છે, તે જન્મથી આર’ભીને મરણપયત પુરૂષ કહેવાય છે, અને તેમાં ખાળ–યુવાન–વૃદ્ધ વગેરે પર્યાં છે, તેને ૮ અ પર્યાય ' કહી શકાય છે. અહિં માળ–યુવાન વૃદ્ધ પર્યાય તે ક્ષણમાત્ર સ્થાયી નથી, પણ દીર્ઘકાળ સ્થાયી છે. છતાં વધુ દીર્ઘકાળ સુધી રહેવાવાળા મનુષ્યત્વરૂપ પર્યાયને વ્યાપ્ય હોવાથી મનુષ્યત્વ પર્યાયના કાળની અપેક્ષાએ અલ્પકાળ સ્થાયી બનતા હોવાથી તેને “ અર્થ પર્યાય ” કહી શકાય છે.
વસ્તુસ્વરૂપ કથનમાં કહેનારના દ્રષ્ટિકોણના ખ્યાલ હોય તે જ તે કથન યથાસ્વરૂપે સમજી શકાય, નહિ ંતર સમજવામાં ભ્રમ પેદા થાય. એક ક્ષણ માત્ર રહેનાર પર્યાયને જ અ પર્યાય ગણાય છે. તે કથન ઋનુસૂત્ર નયના મતે સમજવાનુ’ છે.
હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણે અખંડ અને એકરૂપ હોવાથી તેમાં શુદ્ધદ્રવ્ય વ્યજનપર્યાંય તે સ્પષ્ટ સમજી શકાય છે. તથા તેમાં શુદ્ધ દ્રવ્ય અ પર્યાય, તે કેવલજ્ઞાનમાં જણાવેલ અ પર્યાય પ્રમાણે સમજી લેવું, નિરપેક્ષપણે તે આ ત્રણે શુદ્ધે દ્રવ્ય છે. પરંતુ ઘટાકાશ, પટાકાશ, ઈત્યાદિ રીતે તે તે દ્રવ્યેાને સાપેક્ષ કરીને, વિવિધ વસ્તુને ગતિ-સ્થિતિ અને અવકાશ પ્રાપ્ત કરવા સમયે સહાયકારી બનવા ટાઈમે તેના ખંડ પાડી શકાય છે. તે ખરૂપ ત્રણે બ્યા અશુદ્ધ ગણી તેમાં રહેલા પર્યાયે