________________
૧૦
પરમાત્મા જ તેમની કેવલજ્ઞાન ચક્ષુથી જોઈ શકે છે. તે ચૌદ રજુ પ્રમાણ હાઈ સમગ્ર લેાકાકાશમાં અનાદિ અન તકાળ સપૂર્ણ વ્યાપ્ત હોઈ એક જ છે.
(૨) અધર્માસ્તિકાય દ્રવ્યની હકીકત પણ ઉપર મુજબ ધર્માસ્તિકાયને લગતી જ છે. પર ંતુ ફેર એટલે છેકે ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિ સહાયક છે, તેમ અધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિર સહાયક છે.
(૩) આકાશાસ્તિકાય, અવગાહના એટલે જગ્યા આપે છે. એ કારણથી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યેા ક્ષેત્રી એટલે ક્ષેત્રમાં રહેનારાં અને આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. તે પાંચ દ્રબ્સે આધેય છે, અને આકાશ આધાર છે. આધાર વિના આધેય રહી શકે નહિ. માટે આકાશાસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ જ છે. લેકે જેને આકાશ કહીને ખેલાવે છે, તે ખરી રીતે આકાશ નથી. પણ વિસ્રસા (કાઈના પ્રયત્ન વિના સ્વયં) પિરણામે પરિણમેલા પુદ્ગલસ્કા જ વાલી ર'ગના દેખાય છે એ સ્પધા તેા રૂપી હેાવાથી દેખાય છે, જ્યારે આકાશ તે અરૂપી હાવાથી ચક્ષુથી દેખી શકાય નહિ. ફક્ત સન ભગવાન જ જ્ઞાનથી જોઈ શકે છે. આકાશાસ્તિકાય તે લેાક અને અલેાક અન્ને ઠેકાણે વ્યાપીને રહ્યો છે. તેમાં જેટલા આકાશમા ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યે છે, તેટલા આકાશનુ નામ લેાકાકાશ, અને ખાકીને બધા અલેાકાકાશ છે. અલેાકાકાશમાં માત્ર એક આકાશાસ્તિકાય જ દ્રવ્ય છે. શેષ પાંચ દ્રવ્ય તેમાં નથી. આકાશાસ્તિકાય સખ્યાથી તે એક જ છે.