________________
૧૯૪
(સિદ્ધ)નું ધ્યાન કરવું તે “રૂપાતીત” ધર્મધ્યાન છે. આજ્ઞારૂચિ, નિસર્ગ રૂચિ (સ્વાભાવિક રીતે ક”ના ક્ષયે પશમ કે ઉપશમથી તત્ત્વશ્રદ્ધા કરવી તે), સૂત્રરૂચિ અને અરૂચિ, એ ધર્મધ્યાનનાં ચાર લાણુ છે, વાચના, પૃષ્ટના, પરિવના અને અનુપ્રેક્ષા, એ ચાર આલખન છે. મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને મધ્યસ્થ, એ ચાર ભાવનાએ છે. અથવા એકત્વ, અનિત્યવ, અશરણત્વ અને સંસારભાવના એ પણ ચાર ભાવનાઓ છે.
ઉત્કૃષ્ટ અને નિરાલખન ધ્યાનની અપેક્ષાએ ધર્માંધ્યાનના સ્વામિ, અપ્રમત્તમુનિ જ (મુખ્યત્વે) છે. તેપણુ છ ગુણસ્થાને પ્રમત્ત મુનિને સાલ ખન ધર્મ ધ્યાન ગૌણપણે કહ્યુ છે. અને પાંચમે ગુણસ્થાને દેશવિરતિને મધ્યમ ધર્મધ્યાન શ્રી ગુણસ્થાનક્રમારાહમાં કહ્યું છે.
પરમાં હું પણાની બુદ્ધિ એ દૃષ્ટિદાષ છે. જડે પ્રત્યેના આદર, આકષઁણુ, પ્રીતિ, અહુમાન, પશ્ચિય, પ્રમેાદ, અનુમેાદન, એ હુંપણાની બુદ્ધિ છે. તેનાથી પાપપ્રકૃતિને રસ નિકાસે છે. ધમ ધ્યાન જ, જીવને તેનાથી ખચાવે છે. અને ધર્મધ્યાની ખની રહેવા માટે, છઠ્ઠા ગુણસ્થાનક સુધી સદનુષ્ઠાનાનું આલખન જીવને જરૂરી છે. સદનુષ્ઠાનેાના આલંબનથી, ચમાવત્તી-માર્ગાનુસારી જીવેાના જ ક્રમશઃ ચેગ અને ઉપયેગની વિશુદ્ધિ થતી રહેતી હૈાવાથી દૃષ્ટિમાહને ઉત્પન્ન કરનાર દ નમેાહનીયકમ, અને જીવને અશુભ તથા અશુદ્ધાચરણીય મનાવી રાખનાર ચારિત્ર મેહનીયક, નિર્માળ