________________
૩૦.
માત્ર અભિમાન, તેમના જીવનને સ્પર્શી શક્યું નથી. પોતાના લઘુ અધુ પ્રવિણભાઈ તથા કનૈયાલાલને પણ પોતાની સાથે જ ધંધામાં જોડી પિતાના વ્યાપારને ખૂબ જ વિકસિત બનાવ્યો છે. મોંઘીબેન તે હંમેશા સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, પૌષધ અને તપશ્ચર્યામા જ પિતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. પોતાનાં માતુશ્રીની આજ્ઞાનું સાર, મહેન્દ્રભાઈ કેઈપણ સત્કાર્યમાં સદા તત્પર બની રહે છે. વિ. સં. ૨૦૩૫ની સાલમાં મેઘીબેનની ઈચ્છાનુસાર શ્રી મહેન્દ્રભાઈએ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબ બની નિશ્રામાં વાવમાં ઉપધાન કરાવી દોઢથી બે લાખ રૂપિયાનો સદવ્યય કરવાપૂર્વક તપસ્વીઓની ભક્તિ અને મહોત્સવને સારો લાભ લીધે હ. જો કે આ અગાઉ પણ પ પૂ પન્યાસજી મહારાજ સાહેબ શ્રી ચરણવિજ્યજી મહારાજ સાહેબની નિશ્રામાં સ વત ૧૯૯૫ની સાલમાં અને પૂ. આચાર્યશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૧૧ની સાલમાં પણ વાવસંધ તરફથી વાવમાં ઉપધાન થયેલા હતાં. પરંતુ આ સં. ૨૦૩૫ ની સાલમાં મહેન્દ્રભાઈએ કરાવેલ ઉપધાનમાં તપસ્વીઓની સંખ્યા વધુ હતી. શ્રી વાડીલાલ ભાઈ તથા કાન્તીલાલભાઈ પણ પિતાના ભત્રીજાને હંમેશા ધર્મકાર્યોમાં ખૂબ જ ઉત્સાહપ્રેરકપૂર્વક સહાયક બની રહે છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબની વાવ સંધ ઉપર ખૂબ જ કૃપાદૃષ્ટિ છે. વાવના નુતન જિનમદિર નિર્માણનું કાર્ય આ આચાર્ય ભગવંતના જ માર્ગદર્શન પૂર્વક થયું હતું. અને તે મંદિરમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠા મહોત્સવ પણ આ પૂજ્યશ્રીની નિશ્રામાં જ ખૂબ ઠાઠથી થયો હતો. અને દેવદ્રવ્યની ખૂબ જ સારી ઉપજ થઈ હતી.
આ પુસ્તકના પ્રકાશનમાં પોતાના પિતાની પુણ્ય સ્મૃતિરૂપે ૫૦૦ નકલની આર્થિક સહાય અર્પનાર શ્રી મહેન્દ્રભાઈ ખૂબ જ