________________
૨૯
પ્રવેશ મહત્સવો ખૂબ જ ઠાઠથી ઉજવાય છે. આવાં સુકૃત્યોમાં લેકે. ઉદારભાવે પાણીના ધોધની જેમ લક્ષ્મીને સદ્વ્યય કરે છે. પાંજરાપોળ, ઉપાશ્રયે, આયંબિલશાળા, પાઠશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ પણ બધી રીતે આજે આ ગામમાં ખૂબ જ વિકસિત બની રહી છે.
આવી ધર્મભૂમિ સમાન આ વાવ શહેરમાં ભાઈશ્રી ચંદુલાલ કકલચંદ પારેખને, પોતાના કેઈ વડીલ થઈ ગયેલા ભગા પારેખના નામથી “ભગાણ” તરીકે ઓળખાતા ભગાણ પાંચસેહ વોરા કુટુંબમાં વિ સં. ૧૯૭૪ની સાલમાં જન્મ થયો હતો. આ ભગાણું કુટુંબમાંથી બે બધુયુગલ પુન્યાત્માઓ સર્વવિરતિચારિત્રને અંગીકાર કરી મુનિશ્રી મહેન્દ્રસાગરજી તથા મુનિશ્રી સૌભાગ્યસાગરજી બન્યા છે.
શ્રી ચ દુલાલભાઈનાં માતાપિતા ખૂબ જ ભોળાં, ભલાં, સરલ, શ્રદ્ધાવાન અને નીતિપરાયણ હતા તેમના પિતાશ્રીના અવસાન થવા સમયે શ્રી ચંદુલાલભાઈ તથા તેમના બધુએ વાડીલાલભાઈ નાની ઉમરના હોઈ તેમને વિકટ પરિસ્થિતિમાં મૂકાવું પડયું હતું. માતા દિવાળીબાઈ પિતાના પુત્રો ચંદુલાલ તથા કાન્તીલાલને લઈને અમદાવાદધ ધાર્થે જઈને રહ્યાં. ત્યા ધ ધ કરતા ધીમે ધીમે તે ભાઈઓ શાંતિથી પિતાને જીવનનિર્વાહ ચલાવી શકવાની સ્થિતિને પામી શક્યા. છેવટ બન્ને ભાઈઓનાં લગ્ન પણ થઈ ગયાં આ રીતે જીવન વ્યતીત કરતાં ચંદુભાઈનો સ વત ૨૦૩૨ની સાલમાં દેહત્સર્ગ થયો ચંદુલાલભાઈનાં ધર્મપત્ની મોઘીબેન તે એક સુસસ્કારી માતાપિતાના સુપુત્રી છે. મેંઘીબેનની બાલ્યાવસ્થા, મુંબઈમાં વ્યતીત થયેલ હોઈ, ધર્મસંસ્કારેને સારી રીતે પામી શક્યા છે. આ સંસ્કારનું સિચન તેઓ પિતાના પુત્રોમાં પણ કરતાં રહી, તેઓએ પુત્રને પણ કઢધમી બનાવ્યા છે જયેષ્ઠપુત્ર મહેન્દ્રભાઈએ સુરત શહેરમાં હીરાના ધંધામાં પિતાની આર્થિક સ્થિતિને ખૂબ જ ઉન્નત બનાવી હોવા છતા લેશ