________________
૨૮
રહેલ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનું આ આચાર્ય ભગવંતના સદુપદેશથી પ્રેરાઈ વાવ સધે નક્કી કર્યું. અને ટાઈ ધન્યપળે તેજ વર્ષે વૈશાખ સુદિછÈ મહા ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્ણ ભાવે આ મહાપુરૂષના હાથે જ ભગવાનની પ્રતિષ્ઠા અને દંડ-શિખર તથા ધ્વજારાણુનુ કામ નિવિઘ્ને પૂર્ણ થયું. બસ ! ત્યારથી જ વાવ સદ્યને અભ્યુદય શરૂ થયા. અને ધર્માનુષ્ઠાનેામાં લેકે રસપૂર્વક જોડાવા લાગ્યા.
પછી તે આ મહાપુરૂષ આચાર્યં ભગવ તના સદુપદેશથી આ પ્રદેશમાં પ્રભુપૂજા-ભક્તિના પાયે! મમ્રુત બન્યા. પૂજ્યશ્રીએ એક એવી કિલ્લેબધીથી તે પાયાને મજબુત બનાવ્યા કે આ વાતને પચાસ વનાં વ્હાણાં વ્યતીત થવા છતાં તે કિલ્લાની એક પણુ કણને નષ્ટ કરવા કોઈ શક્તિમાન બની શક્યુ જ નહિં. જાણે આ કા માટે જ તેમને વાવ પધારવા અધિષ્ઠાયક દેવે પ્રેરણા કરી હશે
ત્યારબાદ તા પ્રતિવ, ધૂરંધર વિદ્વાન અને સ ́યમી ગુરૂ ભગવતાના ચાતુર્માસ થતાં જ રહેવાથી લેક ખૂબ જ ધર્મભાવી અને ક્રિયાનુષ્ઠાનના વધુ ને વધુ રસિયા બનવા લાગ્યા. હાલે તે ચૌદ-પંદર વર્ષનાં બાળક બાલિકાએ પણ વાવમાં માસક્ષમણ જેવી ગ્ર તપશ્ચર્યા કરનાર નીકળી જ રહે છે. સંધના આ પુન્યાય કઈ આછે ન કહેવાય. આ બધા પ્રભાવ વાવ સંધમાં ધખીજનુ વાવેતર કરનાર આ॰ શ્રી મતિસાગર સૂરીશ્વરજી મહારાજને જ છે.
L
હવે તા આજુબાજુના ગામેામાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. અને આખા ય પ્રદેશ હાલે તા એક ધર્મ ભૂમિ તરીકેની ખ્યાતિને પામી રહ્યો છે. અનેક વખત પ્રભુભક્તિના એન્ન-મહાત્સવેા, પ્રતિષ્ઠા મહાત્સા, દીક્ષામહાત્સવા, ઉપધાન મહાત્સવ, ગુરૂ ભગવ'તના નગર
1