________________
પૂજ્યસાધ્વીજી મહારાજ સાહેઓએ આ કામના સુકાની બનાવ્યા. જિનમંદિરના જિર્ણોદ્ધારનું કામ આ બને નવયુવાનેએ ખૂબ વેગવ ત બનાવ્યું. જીર્ણોધ્ધારના ખર્ચ માટે અહિંના ભાવિક શ્રાવકને બહારગામ- ટીપ કરવા મોકલ્યા. પૂજય પન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ આદિના સદુપદેશથી આ કાર્ય માટે દેશાવરમાથી સારી રકમ પ્રાપ્ત કરી શકાઈ. પછી તે આજુબાજુના ગામ, પણ જિર્ણોધ્ધારના કાર્યો શરૂ થયાં. અને ધીમે ધીમે જિનમદિરે સુશોભિત બની ગયા. લેકે દર્શન અને પૂજન વગેરેમાં જોડાવા. લાગ્યા. જિનપૂજા તે આત્માને તારનારી છે, પરમસુખને પ્રાપ્ત કરાવનારી છે, “જિનપ્રતિમા જિનસારીખી છે” ઈત્યાદિ શ્રધ્ધામાં વૃદ્ધિ થવા લાગી.
આટલે વિકાસ થયા પછી સંઘના પુદયે વિ. સંવત ૧૯૮૬ની સાલમાં પ્રખર વિદ્વાનવતા અને પ્રભાવશાલી આચાર્યદેવ શ્રી મતિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પોતાના શિષ્ય મુનિ શ્રી કેસરસાગરજી મહારાજ સાહેબ સાથે, પરમઆલ્હાદકારી–સમતારસમગ્સ મુકવાળી શ્રી અજીતનાથ ભગવાનની મૂર્તિના દર્શનાર્થે વાવ પધાર્યા આવી ચમત્કારિક અને આકર્ષક જિનમૂર્તિનાં દર્શન કરી આચાર્ય મહારાજ સાહેબ ખૂબ જ આન દિત થયા. ભારતભરમાં અજોડ, કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નથી પણ અધિક મહિમાવંત આવી પ્રતિમાના દર્શનના ચેગને તે મહાપુન્યશાલી આત્માઓ જ પામી શકે અહો ભાવિક શ્રાવકે ! તમારા તે ઘર આગણે જ કલ્પવૃક્ષ છે. તમે તે મહાભાગ્યશાળી છે. એમ શ્રાવકને સમજાવી પ્રતિમાની નીચે આલેખિત સં. ૩૬ શ્રાવણ વદ ૧૫ શ્રી અજિતનાથ પ્રતિમા કારિત” લેખ બતાવી પ્રતિમા પૂજનની પ્રાચિનતા દર્શાવી. અને ત્યારબાદ કેટલાય વર્ષોથી અપ્રતિષ્ઠિત બેસી.