SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. ધર્મશ્રદ્ધાળુ, વિવેકી, અને નમ્ર હેઈ, ઉદારતાથી શુભ કાર્યોમાં સ્વદ્રવ્યને વ્યય કરવામાં સદા ઉત્સાહી છે. તેઓએ રૂા. ૧૫૦૦૧, હસ્તગીરીના દેરાસરના થાંભલામાં. રૂ. ૧૫૦૦૧ વાવ પાંજરાપોળમાં, રૂ. ૫૦૦૧ વામજ હાઈસ્કૂલમાં, રૂા. ૫૦૧ વડાવી હાઈસ્કુલના દરવાજા માટે, રૂ. ૨૫૦૦૧ મેડા (આદરેજ) હાઈસ્કૂલમાં આપી પ્રાપ્તલક્ષ્મીને સાર્થક બનાવી છે, બાકી તેમની નાની સખાવત તે હંમેશાં ચાલુ જ હોય છે. તેઓ સદાને માટે આવાં સુકૃત્યોમાં સ્વદ્રવ્યયને વ્યય કરવાપૂર્વક પુન્યાનુબંધિ પુન્યને ઉપાજે એ જ શુભેચ્છા.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy